પતિ વિશે એવા આપ્યા સવાલોના જવાબ, વાંચો મઝાના જોક્સ
પતિ વિશે એવા આપ્યા સવાલોના જવાબ, વાંચો મઝાના જોક્સ
પ્રઃ દુનિયાનો સૌથી મોટો તહેવાર કયો છે?
ઉઃ ઘરવાળી.
પ્રઃ કેવી રીતે?
ઉઃ અઠવાડિયે 3-4 વાર મનાવવો જ પડે છે.
પ્રઃ દુનિયાનો સૌથી સસ્તો મજૂર કોણ છે?
ઉઃ પતિ.
પ્રઃ તે કઈ વસ્તુ છે જે હંમેશા પતિની હોય છે પત્નીની ના હોઈ શકે?
ઉઃ ભૂલ.

........................

રાહુલને નવી નોકરી મળી હતી.
પહેલા જ દિવસે રાહુલનુ કમ્પ્યુટર ખરાબ થઈ ગયુ હતુ.
કમ્પ્યુટર ખરાબ થઈ જવાના કારણે તે આખો દિવસ તેને સરખુ કરતો રહ્યો.
સાંજે બોસ સાથે મુલાકાત થઈ તો...
બોસઃ રાહુલ આજે તે 9 કલાકમાં શું કામ કર્યુ..?
રાહુલઃ કી બોર્ડ પર એબીસીડી ઉલ્ટી-સીધી લાગેલી હતી તેને સીધા ક્રમમાં લગાવી દીધી.













Click it and Unblock the Notifications
