પત્નીને ખુશ કરવા પતિ બોલ્યો - મોબાઈલ જેવુ છે મારુ દિલ
પત્નીને ખુશ કરવા પતિ બોલ્યો - મોબાઈલ જેવુ છે મારુ દિલ
પપ્પુએ એક નંબર પર કોલ કર્યો...
એક છોકરીએ ફોન ઉઠાવ્યો...
પપ્પુઃ જી... કોણ?
છોકરીઃ જી.. હું સીતા...
પપ્પુઃ ઓ તેરી! આ તો અયોધ્યામાં લાગી ગયો... સોરી માતે....!!! 

.......................

દારૂડિયો પિતા
પોતાના બાળકોને
કવિતા શીખવાડી રહ્યો હતો.
મછલી જલ કી રાની હે..
રાત કો તલ કે ખાની હે... 

.......................
હદ થઈ ગઈ યાર, સચ્ચાઈનો તો જમાનો જ નથી રહ્યો.
આજે મે મારી પત્નીને કહ્યુ
મારુ દિલ એક મોબાઈલ છે અને તુ એની સિમ છે
પત્નીએ ધારીને જોતા પૂછ્યુ....
ડબલ સિમવાળો મોબાઈલ તો નથી ને...?? 

................
દારૂની બોટલમાં ગમે તેટલા મોટા અક્ષરે
"ખતરો" લખી લો, લોકો પીશે જ..
કારણકે ભારતમાં બધા ખતરોના ખેલાડી જ છે. 

.....................












Click it and Unblock the Notifications
