તારા બાપાએ તને અરિસો નથી લઇ આપ્યો!

કેટલાંક જોક્સ આજકાલ વોટ્સએપ પર ફરતા થયા છે, જેને અમે આપના માટે ચૂંટીને લઇને આવ્યા છીએ. આવો એક નજર કરીએ આવા ખાસ જોક્સ પર... આપ પણ અમારી સાથે જોક્સ શેર કરી શકો છો... જેને આપ નીચેના ફિડબેક બોક્સમાં લખીને પોસ્ટ કરો...

મફલરને રાષ્ટ્રીય વસ્ત્ર જાહેર કરવામાં આવે અને ખાસીને રાષ્ટ્રીય બીમારી. Laughing

---

છોકરીએ ફેસબુક પર પોતાનો ફોટો મૂકીને લખ્યું 'હાય, હું કેવી લાગું છું..?'
.
.
.
છોકરો- તારા બાપે તને ત્રીસ કે ચાળીસ હજારનો મોબાઇલ લઇને આપ્યો હશે, તો ઘરમાં 500 રૂપિયાનો અરિસો પણ લઇ આપ્યો હશે...
એમાં જોઇ લે...
અમને શું પૂછે છે ચૂંડેલ....! Cool

---

દિલ્હીવાસીઓ તમારા સ્માર્ટફોનનું વાઇ-ફાઇ ચેક કરી લો..
થોડું-થોડું વાઇ-ફાઇનું સિગ્નલ આવવા લાગ્યું હશે..!
.
.
પાસવર્ડ છે: મફલર Tongue out

---

મુન્નાભાઇ- સર્કિટ આ ડોક્ટરો બેભાન કરીને કેમ ઓપરેશન કરે છે?
સર્કિટ- ભાઇ જો ડોક્ટરો ઓપરેશન બેભાન કર્યા વગર જ કરે તો બધા ઓપરેશન કરતા શીખી જાય, તો ધંધાની વાટ લાગી જાયને.....! Wink

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X