જોક્સ: હું મારા પપ્પાની ઓડી કારમાં છું
બોયફેન્ડ- ક્યાં છે?
ગર્લફેન્ડ- હું મારા પપ્પાની ઓડી કારમાં છું...હાલ ડ્રાઇવર મને ક્લબ છોડશે...ત્યારબાદ હું શોપિંગ કરીશ....તે પછી તને કોલ કરું હો! તું ક્યાં છે?
બોયફેન્ડ- જે ટેમ્પોમાં હાલ તું બેઠેલી છે ને તેની પાછળ લટકતો ઊભો છું...મેં તો ખાલી તે કહેવા ફોન કર્યો હતો કે ભાડું ના આપતી...મેં આપી દીધું છે.
-----
હવાલદાર- પાવતી તો બનાવી પડશે. તારું નામ શું છે?
ફોરેનર : Wilhelm Voncorgrinzksy Schwerpavacovitz
હવાલદાર- બીજી વાર સાચવીને ચલાવજે... જા હવે...

સંતા- બંતા, તને કદી કોઇનાથી પ્રેમ નથી થયો?
બંતા- થયો છે પણ તે માનતી નથી તે કહે છે
"I Love you 2"
હવે આ બીજો કોણ છે ખબર નથી પડતી!!
----
પત્ની- સાંભળો છો? કેટલાનો ભૂકંપ આયો?
પતિ- 7.9
પત્ની- લો હવે તો ભૂકંપ પણ તમારા ઇનક્રિમેન્ટથી વધારે આવે છે!!












Click it and Unblock the Notifications
