સંતા અને પ્રિતોનો ઝઘડો
સંતા અને પ્રિતોનો ઝઘડો
સંતા-પ્રિતો કોઇ વાતને લઇને ઝઘડી રહ્યાં હતા. સંતાએ આત્મહત્યા કરવાનો વિચાર કર્યો અને બઝારમાં જઇને જેર ખરીદ્યુ.
પરંતુ તે મૃત્યું પામ્યો નહી પરંતુ બિમાર પડી ગયો અને તેને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો.
જેના કારણે તેની પત્ની તેના ઉપર ગુસ્સે થઇ
પ્રિતો( ગુસ્સામાં બોલી) : સો વાર કહ્યું છે જોઇને વસ્તુ ખરીદો. પૈસા પણ અને ગયા અને જે કામ માટે તમે જેર ખરીદ્યુ હતું તે કામ પણ ન થયું.
એક મહિલા પુસ્તકની દુકાનમાં
કાળા ચશ્મા પહેરીને એક મહિલા પુસ્તકની દુકાનમાં પહોંચી.
દુકાનની અંદર અજવાળુ ઓછું હતું.
દુકાનની અંદર પ્રવેશતાંની સાથે તે સ્ટૂલ સાથે ટકરાતાં-ટકરાતાં રહી ગઇ.
પછી તેને એક ડિક્ષનરી ઉપાડી અને બોલી, ઉફ્ફ !! આજકાલ માર્કેટમાં સખત ડબલ રોટી આવવા લાગી છે.
સંતાની છોકરી
એક દિવસ સંતાની નાની છોકરી રડી રહી હતી તે તેના અવાઝને રેકોર્ડ કરી રહ્યો હતો...
સંતા: યાર, બંતા આ શુ કરી રહ્યો છે.
બંતા: તેનો અવાઝ રેકોર્ડ કરી રહ્યો છું.
સંતા: કેમ?
બંતા: જ્યારે તે મોટી થઇને બોલવા લાગશે, ત્યારે આ અવાઝ સંભળાવીને તેને પૂછીશ કે આનો મતલબ શું હતો...!!!












Click it and Unblock the Notifications
