સંતા તેની નવી કાર લઈને ફિલ્મ જોવા મોલમા ગયો. ત્યા તેણે પાર્કિગ સ્પેસમા બોર્ડ જોયુ,
સંતા તેની નવી કાર લઈને ફિલ્મ જોવા મોલમા ગયો. ત્યા તેણે પાર્કિગ સ્પેસમા બોર્ડ જોયુ, તેમા લખ્યુ હતુ કે ' પાર્કિંગ ઓન્લી ફોર ટુ વ્હિલર્સ '. સંતા એ તરત કારના બે વ્હિલ કાઢી નાખ્યા અને હસતા મોએ આ કરમાતની જાણ બંતાને કરી!!!.












Click it and Unblock the Notifications
