જોક્સ: ચિંટૂએ પહેલવાન ખલીને પૂછયું

ચિંટૂએ પહેલવાન ખલીને પૂછયું
ચિંટૂ- તું એક સાથે કેટલા લોકોને ઉપાડી શકે??
ખલી- 15 લોકોને
ચિંટૂ- તમારાથી તો સારો મારો કૂકડો છે તે સવાર સવારમાં આખી શેરીના લોકોને ઉઠાડે છે.
------
પપ્પા- કેમ બેટા, તું આટલો ઉદાસ છે???
દિકરો- રહેવા દોને પપ્પા, તમે નહીં સમજી શકો
પપ્પા- બાપ તરીકે નહીં મિત્ર તરીકે તો હું સમજી શકું છું ને! બોલને શું થયું?
દિકરો- અરે યાર, તારી ભાભીને આઇ ફોન જોઇએ છે....

jokes
------------
પતિ-પત્ની ફિલ્મ જોવા ગયા. બાળકોને લઇ જવાની મનાઇ હતી એટલે તેને બાસ્કેટમાં સંતાડીને લઇ ગયા
ગાર્ડ- આ બાસ્કેટમાં શું છે???
પતિ- લંચ છે!!
ગાર્ડ- ધ્યાનથી પકડીને લઇ જાવ, કડી નીચે પડી રહી છે!!!
--------
હસુભાઇએ ફોન કર્યો
હસુભાઇ- હલો હું હસુ છું....
રમેશભાઇ- તો હસી લોને પછી ફોન કરો....
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X