જોક્સ: તું મારી મમ્મીને ખૂબ જ ગમી ગયો છે

ગર્લફેન્ડ - જાનુ, તું મારી મમ્મીને ખૂબ જ ગમી ગયો છે.
બોયફેન્ડ- જો કાન ખોલીને સાંભળી લે,
હું લગ્ન તો તારી જોડે જ કરીશ, તેને કહે મને ભૂલી જાય.
------
વોટ્સઅપનો સૌથી મોટો ફાયદો શું છે??
ચાર મહિલા ભેગી મળીને ગોસિપ કરે તો પણ કોઈ અવાજ ના આવે.

jokes
----
ચાર વસ્તુઓ જેના જવાથી બહુ જ તકલીફ થાય છે!!!
1.દોસ્તી
2.પૈસા
3.પ્યાર
4.રવિવાર
લાસ્ટ વસ્તુએ તો મારા આંખમાં આંસુ લાઇ દીધા.
--
સૌથી વધુ નશો શામાં હોય છે??
શરાબ - ના
પ્યાર- ના
પૈસા- ના
પાવર- ના
"પુસ્તક"માં ખોલે તેવી જ ઊંધ આવા લાગે
---
એક માણસ ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો
અચાનક જ ભગવાન પ્રગટ થઇ ગયા.
ભગવાન- માંગ માંગ, માંગે તે વરદાન આપુ
ભક્ત- ભગવાન લગ્ન થઇ ગયા છે. મને પાછો કુંવારો બનાવી દો.
ભગવાન- બેટા વરદાન માંગવાનું કહ્યું છે સ્વર્ગ માંગવાનું નહીં.!!!!
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X