વકિલે કહ્યું કોણ સા-લો એમ કહે છે

વકિલ (જજને): કોણ સાલો એમ કહે છે?
જજ: તમે મને સાલો કહ્યું?
વકિલ: નહી મી લૉર્ડ, મેં એમ કહ્યું કે કયો લૉ એમ કહે છે?
પતિએ પશુ ડોક્ટર પાસે કરાવી સારવાર
બિમાર પતિને પત્નીએ કહ્યું: આ વખતે પશુના ડોક્ટર પાસે સારવાર કરાવજો
પતિ: કેમ?
પત્ની: રોજ સવારે મુરધાની જેમ ઉઠી જાવ છો, ગધેડાની જેમ દોડીને ઓફિસ જાવ છો, ગધેડાની જેમ દિવસભર કામ કરો છો, શિયાળની જેમ આમ-તેમ સૂચના આપી રિપોર્ટ બનાવો છો, વાંદરાની જેમ બોસના ઇશારો નાચો છો, ધરે આવીને કુતરાંની ભસતાં રહો છો અને પછી ભેંસની જેમ ઉંઘી જાવ છો તો માણસો ડોક્ટર શું સારવાર કરશે.
અડધા કલાક પહેલાં થયો એક્સિડન્ટ
ડોક્ટર (અફસોસ વ્યક્ત કરતાં): જો તમે એક કલાક પહેલાં અહીં લાવતાં તો આમનો જીવ બચી શકત.
રમેશ: પરંતુ અડધો કલાક પહેલાં જ આમનો એક્સિડન્ટ થયો હતો.












Click it and Unblock the Notifications
