For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અક્ષય કુમાર વોટ આપવા નહીં ગયા, તો લોકોએ ટ્રોલ કરી દીધા

ગઈ કાલે લોકસભા ચૂંટણી 2019 માટે ચોથા તબક્કાનું મતદાન થયું. આ દિવસે મુંબઈમાં પણ મતદાન થયું હતું.

|
Google Oneindia Gujarati News

ગઈ કાલે લોકસભા ચૂંટણી 2019 માટે ચોથા તબક્કાનું મતદાન થયું. આ દિવસે મુંબઈમાં પણ મતદાન થયું હતું. આ મતદાનમાં બોલિવૂડ કલાકારો વચ્ચે મતદાન માટે ઘણો ઉત્સાહ જોવા મળ્યો હતો. ઘણા ફેમસ બોલિવૂડ સ્ટાર વોટ આપવા માટે પહોંચ્યા હતા અને વોટ કર્યા પછી તેમને "ઇન્ક ફિંગર" સેલ્ફી પણ શેર કરી.

આ પણ વાંચો: સની દેઓલ પર 53 કરોડનું દેવુ, અસલી નામ વિશે સોગંદનામામાં કર્યો ખુલાસો

અક્ષય કુમારે વોટ નહીં આપ્યો

અક્ષય કુમારે વોટ નહીં આપ્યો

એક તરફ જ્યાં સલમાન ખાન, દીપિકા પાદુકોણ, શાહરુખ ખાન, અમિતાભ બચ્ચન, અનુષ્કા શર્મા, રણવીર સિંહ અને હેમા માલિની જેવા સ્ટાર સહીત ટ્વિન્કલ ખન્નાએ પણ વોટ આપ્યો હતો. પરંતુ અક્ષય કુમારે પોતાનો વોટ નહીં આપ્યો. આપને જણાવી દઈએ કે અક્ષય કુમારે પાસે ભારતને બદલે કેનેડાની નાગરિકતા હોવાની ખબર હંમેશા ચર્ચામાં રહી છે.

ફેન્સે અક્ષય કુમારને ટ્રોલ કર્યો

અક્ષય કુમારના વોટ નહિ કરવાની વાત તેમના ફેન્સને પચી નહીં અને તેમને અક્ષય કુમારને ટ્રોલ કરવાનું ચાલુ કરી દીધું. લોકો પૂછી રહ્યા છે કે આખરે શુ કારણ છે કે અક્ષય કુમારે દેશ હિતમાં મતદાન નહીં કર્યું, તેઓ હંમેશા દેશ ભક્તિની વાતો કરતા રહે છે. તેની સાથે ઘણા લોકો તેમની નાગરિકતા પર પણ સવાલ કરવા લાગ્યા.

ભારતે અક્ષય કુમારને વેટરથી સ્ટાર બનાવ્યો

અક્ષય કુમારે વોટ નહીં આપ્યો તેને કારણે લોકોએ તેને ટ્રોલ કરતા અલગ અલગ પ્રકારના મેમ્સ શેર કર્યા. એક ફોટોમાં બધા જ બોલિવૂડ સ્ટારની વોટ કરતી ફોટો હતી જેમાં લખ્યું હતું કે આખું બોલિવૂડ વોટ આપી રહ્યું છે પરંતુ અક્ષય કુમાર નહીં કારણકે તેમને કેનેડાની નાગરિકતા સ્વીકારી છે.

English summary
Akshay kumar got trolled for not voting for lok sabha elections
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X