For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આલિયા ભટ્ટે યુટ્યુબ ચેનલ લોન્ચ કરી, પહેલા જ વીડિયોમાં આગ લગાવી

આલિયા ભટ્ટ હાલમાં બધાની પસંદની સ્ટાર છે. તેનો શાનદાર અંદાઝ લોકોના હોશ ઉડાવવા માટે કાફી છે.

By Ankit Patel
|
Google Oneindia Gujarati News

આલિયા ભટ્ટ હાલમાં બધાની પસંદની સ્ટાર છે. તેનો શાનદાર અંદાઝ લોકોના હોશ ઉડાવવા માટે કાફી છે. હાલમાં એક એવી ખબર આવી છે જે આલિયા ભટ્ટ ફેન્સ માટે ખુબ જ સારી છે. આપને જણાવી દઈએ કે આલિયા ભટ્ટે પોતાની યુટ્યુબ ચેનલ શરુ કરી છે, આ ચેનલ ખુબ જ ચર્ચામાં છે.

Alia Bhatt

આલિયા ભટ્ટે આ ચેનલ પોતાના ફેન્સ માટે બનાવી છે, જેમાં તેઓ પોતના જીવન સાથે જોડાયેલી દરેક નાની મોટી વાતો શેર કરી શકશે. તેની સાથે આલિયા ભટ્ટનો પહેલો વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં આલિયા ભટ્ટ ટીપ ટીપ બરસા પાણી જેવા આઇકોનિક સોન્ગ પર મસ્તી કરી રહી છે.

આ વીડિયોમાં આલિયા ભટ્ટ રવીના ટંડન જેવા સ્ટેપ કરતી જોવા મળી રહી છે અને તેની ટીમનો એક મેમ્બર તેના પર પાણી છાંટી રહ્યો છે. હવે આ ચેનલ પર આગળ શુ થશે તે સમય જ બતાવશે.

આ પણ જુઓ: હોટ સની લિયોન વાયરલ વીડિયોમાં ભોજપુરી બોલતી જોવા મળી

જો કામ વિશે વાત કરવામાં આવે તો આલિયા ભટ્ટ હાલમાં બ્રહ્મસ્ત્ર ફિલ્મ અંગે ઘણી ચર્ચામાં છે. આ ફિલ્મમાં તેની સાથે રણબીર કપૂર અને અમિતાભ બચ્ચન પણ છે. હાલમાં તમે આલિયા ભટ્ટે અપલોડ કરેલા વીડિયો પર એક નજર કરો..

English summary
Alia Bhatt launched her YouTube channel and her first video viral
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X