અંકિતા લોખંડેએ બધી હદો પાર કરો, રાતોરાત ફોટો વાયરલ

મોની રોયના બોલિવૂડ ડેબ્યુ પછી હવે જો કોઈ ટીવી સ્ટારની ફોટો સોશ્યિલ મીડિયા પર હંગામો મચાવી રહી હોય તો, તે બીજી કોઈ નહીં પરંતુ અંકિતા લોખંડે છે.

મોની રોયના બોલિવૂડ ડેબ્યુ પછી હવે જો કોઈ ટીવી સ્ટારની ફોટો સોશ્યિલ મીડિયા પર હંગામો મચાવી રહી હોય તો, તે બીજી કોઈ નહીં પરંતુ અંકિતા લોખંડે છે.

અંકિતા લોખંડે ખુબ જ જલ્દી કંગના રાણાવતની મણિકર્ણિકા ઘ્વારા બોલિવૂડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. પરંતુ છેલ્લા 1 વર્ષથી અંકિતા ફક્ત પોતાની બોલ્ડ ફોટોને કારણે જ ચર્ચામાં છે.

View this post on Instagram

😍

A post shared by Ankita Lokhande (@lokhandeankita) on

બીજી બાજુ આ કહેવામાં કોઈ જ શંકા નથી કે સુશાંત સિંહ રાજપૂત સાથે બ્રેકઅપ થયા પછી અંકિતા લાંબા સમયથી પોતાના પર વધારે ધ્યાન આપી રહી છે.

આ પણ વાંચો: ટીવી પર પહેલીવાર બાથટબમાં મોનાલીસાનો સેક્સી વીડિયો, હોશ ઉડી જશે

અંકિતા લોખંડે હંમેશા સોશ્યિલ મીડિયા પર તેના વીડિયો અને ફોટો પોસ્ટ કરતી રહે છે. આ વખતે ફરી અંકિતાની ફોટો સોશ્યિલ મીડિયા પર જબરજસ્ત વાયરલ થઇ રહી છે.

View this post on Instagram

💦💦💦💦

A post shared by Ankita Lokhande (@lokhandeankita) on

આ ફોટો જોઈને જ લાગે છે કે અંકિતા બોલિવૂડની ઘણી સ્ટારને પોતાના બોલ્ડ અને ગ્લેમરસ લૂક ઘ્વારા ટક્કર આપવા માટે બિલકુલ તૈયાર છે.

આ પણ વાંચો: નાના પરદાની ગોપી વહુએ બ્લેક સાડીમાં બબાલ મચાવી, ફોટો વાયરલ

બોલિવૂડ ડેબ્યુ પહેલા અંકિતાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક બોલ્ડ ફોટો શેર કરી છે, જે ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે.

નાના પરદે

નાના પરદે

અંકિતા લોખંડે હવે ટિપિકલ વહુ વાળા રોલ નાના પરદે નથી કરવા માંગતી

કોઈ પણ ટીવી શૉમાં નહીં

કોઈ પણ ટીવી શૉમાં નહીં

પવિત્ર રિશ્તા પછી અંકિત લોખંડે કોઈ પણ ટીવી શૉમાં નથી જોવા મળી

એક વર્ષ કરતા વધારે

એક વર્ષ કરતા વધારે

અંકિતા લોખંડે છેલ્લા એક વર્ષ કરતા પણ વધારે ફક્ત સુશાંત સિંહ રાજપૂત સાથે પોતાના લવ અને હેટ સંબંધ અંગે ચર્ચામા છે.

કરિયરની શરૂઆત

કરિયરની શરૂઆત

અંકિતાએ પોતાના કરિયરની શરૂઆત પવિત્ર રિશ્તાથી કરી. ત્યારપછી તેને ઘણા ટીવી શૉ ઓફર કરવામાં આવ્યા પરંતુ તે બોલિવૂડમાં આવવા માંગતી હતી.

કુશાલ ટંડન સાથે

કુશાલ ટંડન સાથે

કુશાલ ટંડન સાથે પણ તેના અફેરની ચર્ચા વચ્ચે સમાચારોમાં આવી હતી

કોફી શોપ પર

કોફી શોપ પર

હાલમાં જ સુશાંત સિંહ રાજપૂત અને અંકિતાએ એક કોફી શોપ પર મુલાકાત કરી હતી.

નવા પ્રોજેક્ટ

નવા પ્રોજેક્ટ

કંગના રાણાવત સાથે પોતાના નવા પ્રોજેક્ટ અંગે અંકિતા લોખંડે ખુબ જ ઉત્સાહિત છે

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X