BirthDay Special: જ્હોન અબ્રાહમ ફિલ્મોમાં આવ્યા એ પહેલાં કંઇક આવા દેખાતા હતા

જ્હોન અબ્રાહમ એક એવા એક્ટર છે, જે બોલિવૂડમાં એટલે ચાલ્યા કારણ કે તે હોટ દેખાતા હતા. આજે તેમના જન્મદિવસ પર જુઓ તેમના મોડલિંગના જમાનાની કેટલીક તસવીરો.

જ્હોન અબ્રાહમ એક એવા એક્ટર છે, જે બોલિવૂડમાં તેમના કૂલ અંદાજ અને હોટ લૂકને કારણે ચાલી ગયા. તેઓ પહેલાં એક સક્સેસફુલ મોડેલ હતા અને આજે એક સક્સેફૂલ એક્ટર છે. ફિમેલ ફેન ફોલોઇંગની સાથે તેમની મેલ ફેન ફોલોઇંગ પણ ઘણી છે.

અહીં વાંચો - "સલમાન તો છે જ, પરંતુ પૈસાના મામલે અક્ષય કુમારની સલાહ લઇશ"

જ્હોન અબ્રાહમનો આજે 45મો જન્મદિવસ છે અને સવારથી તેમના ફેન્સ તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે. આજે અમે તમારા માટે લાવ્યા છીએ તેમના મોડલિંગના જમાનાના કેટલાક હોટ ફોટોઝ.

ભારતના ટોપ મોડેલ

ભારતના ટોપ મોડેલ

જ્હોન અબ્રાહમ ભારતના ટોપ મોડેલ કહેવાયા છે, ફિલ્મોમાં આવતાં પહેલા પણ તેમણે અનેક એડવર્ટાઇસમેન્ટમાં કામ કર્યું છે.

દરેક સ્ટાયલ સુપરહિટ

દરેક સ્ટાયલ સુપરહિટ

જ્હોન અબ્રાહમનો દરેક લૂક દર્શકોએ પસંદ કર્યો છે. જ્હોનનો પહેલાનો લાંબા વાળવાળો લૂક ખૂબ પોપ્યૂલર થયો હતો અને ત્યારે અનેક લોકો જ્હોનનો એ લૂક ફોલો કરતા જોવા મળ્યા હતા.

જ્હોન-બિપાશાની સુપર હોટ જોડી

જ્હોન-બિપાશાની સુપર હોટ જોડી

જ્હોન અબ્રાહમ અને બિપાશા બાસુની જોડી બોલિવૂડમાં લગભગ દસ વર્ષ સુધી સુપર હોટ જોડીઓમાંની એક હતી. તેમની ઓન સ્ક્રિન કેમેસ્ટ્રિ અને ઓફ સ્ક્રિન રોમાન્સ ઘણા વર્ષો સુધી ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા. 9 વર્ષના બિપાશા સાથેના રિલેશન બાદ જ્હોને પ્રિયા સાથે લગ્ન કર્યા છે.

પહેલાની તસવીર

પહેલાની તસવીર

જ્હોનની આ ફિલ્મોમાં આવ્યા પહેલાની તસવીર છે. પોતોના મોડેલિંગના જમાનામાં તેઓ કંઇક આવા લાગતા હતા, જ્હોન ત્યારના સુપરમોડલમાંના એક હતા.

સુપરહોટ ક્લિક!

સુપરહોટ ક્લિક!

ત્યારે પણ જ્હોન અબ્રાહમનો માચો લૂક મોડેલિંગ વર્લ્ડમાં ફેમસ હતો.

આજે પણ છે સુપરહોટ

આજે પણ છે સુપરહોટ

જ્હોન અબ્રાહમ એવા એક્ટર છે, જે ઉંમર સાથે વધુ ને વધુ હોટ દેખાઇ રહ્યા છે. જ્હોનની ફિટ બોડી અને ક્યૂટ ફેસને કારણે તે આજે પણ બોલિવૂડના 'સુપરહોટ' એક્ટરની વ્યાખ્યામાં ફિટ બેસે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X