સલમાન ખાન સાથે ફિલ્મ ભારત મારા માટે ખુબ જ ખાસ છે: દિશા પટાની

દિશા પટાની અલી અબ્બાસ ઝફરની ભારત ફિલ્મમાં કામ કરી રહી છે. ફિલ્મ તે એક સર્કસ આર્ટિસ્ટ બની છે.

દિશા પટાની અલી અબ્બાસ ઝફરની ભારત ફિલ્મમાં કામ કરી રહી છે. ફિલ્મ તે એક સર્કસ આર્ટિસ્ટ બની છે. તેના રોલ અંગે હજુ વધારે ખુલાસો નથી થયો. કેટલીક ખબરો અનુસાર આ ફિલ્મમાં તે સલમાનની બહેન બની છે, જે મરી જાય છે. કેટલાક સૂત્રો અનુસાર દિશા પટાની 60માં દશકમાં સલમાન ખાન સાથે રોમાન્સ કરતી જોવા મળશે.

હવે ફિલ્મ વિશે વાત કરતા દિશાએ જણાવ્યું કે આ ફિલ્મ તેના માટે ખુબ જ ખાસ છે કારણકે ખુબ જ ઓછા લોકોને પોતાના કરિયરના શરૂઆતી દિવસમાં સલમાન ખાન સાથે કામ કરવાનો મોકો મળે છે અને તે પોતાને ખુબ જ નસીબદાર માને છે કે તેને આ ચાન્સ મળી શક્યો.

આ પણ વાંચો: દિશા પટાનીએ ઈન્ટરનેટ પર લગાવી આગ, જુઓ હૉટ પિક્સ

ફિલ્મ માટે દિશા ખુબ જ મહેનત કરી રહી છે કારણકે તેને સ્ટંટ સીન કરવાના છે. દિશાએ પોતાના રોલ વિશે જણાવતા કહ્યું કે આ રોલ તેના માટે એક પડકાર હતો તેના માટે તેને ખાસ ટ્રેનિંગ પણ લીધી છે. દિશાએ આ વર્ષે પોતાના કરિયરના હિસાબે ખુબ જ શાનદાર ગણાવ્યું છે.

ભારત ફિલ્મમાં સલમાન ખાન, કેટરીના કેફ, દિશા પટણી, તબૂ, જેકી શ્રોફ, સુનીલ ગ્રોવર અને નોરા ફતેહ મહત્વના રોલમાં જોવા મળશે. ભારત 2019 ઈદ દરમિયાન રિલીઝ થશે.

એમએસ ધોની ફિલ્મ

એમએસ ધોની ફિલ્મ

દિશા પટાની પહેલા એમએસ ધોની ફિલ્મમાં જોવા મળી હતી. જેમાં દિશાનો રોલ ખુબ જ નાનો હતો. પરંતુ તેની ક્યુટનેસ લોકોમાં દિલમાં ચોક્કસ વસી ગયી હતી.

ઘણી ફિલ્મો માટે રિજેક્ટ થઇ

ઘણી ફિલ્મો માટે રિજેક્ટ થઇ

દિશા પટાની ઘણી ફિલ્મો માટે રિજેક્ટ થઇ ચુકી છે. આ વાતને પોઝિટિવ રીતે લેતા દિશા જણાવે છે કે જયારે પણ તમારી સાથે કંઈક આવું થાય છે ત્યારે નીચે પડવાની જગ્યા એ તમે ઉપર ઉઠો છો અને તમને ખબર પડે છે કે તમે હજુ તેના માટે તૈયાર નથી. તમારે હજુ વધારે મહેનત કરવાની જરૂર છે.

ખિસ્સામાં ફક્ત 500 રૂપિયા

ખિસ્સામાં ફક્ત 500 રૂપિયા

દિશા પટાની ઘ્વારા જણાવવામાં આવ્યું કે જયારે તેઓ મુંબઈ આવ્યા ત્યારે તેમના ખિસ્સામાં ફક્ત 500 રૂપિયા જ હતા. સ્ટ્રગલ દરમિયાન તેઓ ઘરેથી પૈસા મંગાવતી ના હતી. નવા શહેરમાં તેઓ એકલી રહેતી અને ઘણી મુસીબતો ફેસ કરતી હતી. દિશા પાસે કોઈ નોકરી ના હતી અને તેઓ વિચારતા હતા કે જલ્દી તેમને નોકરી નહીં મળી તો તેઓ ઘરનું ભાડું પણ નહીં આપી શકે.

ડાન્સર

ડાન્સર

દિશા પટાની એક અભિનેત્રીની સાથે સાથે શાનદાર ડાન્સર પણ છે. તે પોતાના ડાન્સ વીડિયો સોશ્યિલ મીડિયા પર શેર કરતી રહે છે.

ખુબસુરતી અને સાદગી

ખુબસુરતી અને સાદગી

દિશા પટાનીની ખુબસુરતી અને તેની સાદગીને કારણે તેના કરિયરની શરૂઆતમાં જ તેના લાખો દીવાના બની ચુક્યા છે.

લિંક અપ

લિંક અપ

દિશા પટાની પર્સનલ લાઈફ વિશે વાત કરવામાં આવે તો તેના ટાઇગર શ્રોફ સાથે રિલેશનશિપને કારણે ચર્ચા રહે છે.

હોલિવુડ ફિલ્મ

હોલિવુડ ફિલ્મ

આપણે જણાવી દઈએ કે દિશા પટાની જેકી ચેન સાથે કુંગ ફૂ યોગા ફિલ્મમાં જોવા મળી હતી.

ખુબ જ હોટ

ખુબ જ હોટ

દિશા પટાની ખુબ જ હોટ છે અને તે પોતાના ફેન્સ માટે તેની તસવીરો સોશ્યિલ મીડિયા પર શેર કરતી રહે છે.

સુપર સેક્સી

સુપર સેક્સી

દિશા પટાની ટોપલેસ ફોટોશૂટ પણ કરાવી ચુકી છે. દિશા પટાની પોતાના દરેક ફોટોશૂટમાં સેક્સી અંદાઝ બતાવવામાં પાછળ નથી હટતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X