Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સેક્સી લેગ્સ સાથે ફરહાન અખ્તરની ગર્લફ્રેંડે ફોટો શેર કરી, રાતોરાત વાયરલ

ખતરો કે ખેલાડી ઘ્વારા ચર્ચા માં આવ્યા પછી શિબાની દાંડેકરે પોતાની એક અલગ ઓળખ બનાવી છે. હાલમાં તે સતત ફરહાન અખ્તર સાથે રિલેશનને કારણે ચર્ચામાં છે.

ખતરો કે ખેલાડી ઘ્વારા ચર્ચા માં આવ્યા પછી શિબાની દાંડેકરે પોતાની એક અલગ ઓળખ બનાવી છે. હાલમાં તે સતત ફરહાન અખ્તર સાથે રિલેશનને કારણે ચર્ચામાં છે. કરિયર વિશે વાત કરવામાં આવે તો શિબાની એક સફળ મોડલ છે. તેની ફોટો ખુબ જ પસંદ કરવામાં આવે છે.

શિબાની સોશ્યિલ મીડિયા પર તેના હોટ લૂકને કારણે ચર્ચામાં રહે છે. આ વખતે પણ શિબાનીએ ઇન્સ્ટાગ્રામ પર ખુબ જ બોલ્ડ ફોટો પોસ્ટ કરી છે.

શિબાની ઇન્સ્ટાગ્રામ ફોટોમાં સેક્સી પોઝ આપતી જોવા મળી રહી છે. શિબાનીએ આ ફોટોમાં ગ્રીન અને પીચ કલરનું આઉટફિટ પહેર્યું છે. તેનો આ અંદાઝ હંમેશ મુજબ ફેન્સને પસંદ આવી રહ્યો છે.

આ પણ વાંચો: પ્રિયા પ્રકાશ વારિયરે ફરી ઈન્ટરનેટ પર મચાવી ધમાલ, કોસ્ટાર સાથે લિપલૉકનો વીડિયો વાયરલ

શિબાનીનો લેટેસ્ટ લૂક ઇન્સ્ટાગ્રામ પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. શિબાની પોતાના સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર અત્યારસુધીમાં 2000 કરતા પણ વધારે ફોટા અપલોડ કરી ચુકી છે.

શિબાની દાંડેકર ને તમે આઇપીએલ હોસ્ટ કરતા પણ જોઈ ચુક્યા છો. પરંતુ આ વખતે તેને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ખુબ જ હોટ ફોટો શેર કરી છે.

આ પણ વાંચો: કેટરીના કૈફની આ સેક્સી તસવીરો થઈ રહી છે વાયરલ, બિકીનીમાં સુપર હૉટ અંદાજ

જો કે તેવું નથી કે શિબાનીની આ પહેલી તસવીર હોય. આ પહેલા પણ તે અનેક તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ કરી ચૂકી છે. તો આ તસવીરોમાં તેવું શું છે ખાસ જાતે જોઇ લો..

સોશ્યલ મીડિયા

સોશ્યલ મીડિયા

નોંધનીય છે કે શિબાનીના સોશ્યલ મીડિયા પર અનેક ચાહનારા છે. અને તે અવાર નવાર તેની તસવીરો સોશ્યલ મીડિયા પર મૂકતી આવી છે. જેને જોઇને તેના સુડોળ ફિગર અને સુંદરતા પર અનેક લોકો મોહી પડે છે.

ફરહાન અખ્તર સાથે રિલેશન

ફરહાન અખ્તર સાથે રિલેશન

ફરહાન અખ્તર સાથે પોતાના રિલેશન સામે આવ્યા પછી શિબાની હંમેશા સમાચારોમાં રહે છે.

ફોટો ક્વીન

ફોટો ક્વીન

શિબાનીએ અત્યાર સુધીમાં 2000 વધુ તસવીરો શેર કરી છે. પણ હાલમાં જ તેણે પોતાની તેવી તસવીરો પોસ્ટ કરી છે જેને જોઇને કોઇના પણ હોશ ઉડી જાય. જો કે શિબાની હંમેશા સ્ટાઇલ ક્વીન રહી છે. તેને ફેશનની સારી સેન્સ છે.

અમેરિકન ટીવી શો

અમેરિકન ટીવી શો

અમેરિકન ટીવી શોથી શિબાનીએ પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. વળી મરાઠી ફિલ્મ ટાઇમપાસમાં શિબાનીનું આઇટમ સોંગ પણ ખૂબ જ લોકપ્રિય થયું હતું. વળી તેણે બોલીવૂડમાં પણ પોતાની અદાકારી બતાવી છે. રોય અને શાનદાર પણ તેણે ભૂમિકા ભજવી છે.

બોલીવૂડ

બોલીવૂડ

જો કે શિબાનીએ બોલીવૂડની અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. પણ તેનાથી તેના કેરિયરને કંઇ ખાસ સ્પીડ નથી મળી. શિબાની હાલની તેવી અભિનેત્રીઓમાંથી એક છે જેમને વિવિધ સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરીને લાઇમ લાઇટ અને મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર સારી રીતે આવડે છે.

ચોંકી ઉઠ્યા

ચોંકી ઉઠ્યા

બોલિવૂડ સ્ટાર્સ મેક્સિમ ઇન્ડિયા માટે કરાવેલા આ ફોટોશૂટ માટે શિબાની ટોપલેસ પણ થઇ હતી. તેની આ તસવીર જોઇ ફેન્સ જ નહીં, પરંતુ બોલિવૂડ સિતારાઓ પણ દંગ રહી ગયા છે.

એક્ટિંગમાં પણ અજમાવ્યો છે હાથ

એક્ટિંગમાં પણ અજમાવ્યો છે હાથ

શિબાની લાજવાબ બોલિવૂડ સિંગર છે. આ સાથે જ તેણે એક્ટિંગમાં પણ પોતાનું નસીબ અજમાવ્યું છે. તે અનેક ફિલ્મોમાં સાઇડ રોલમાં નજરે પડી છે.

મ્યૂઝિક બેન્ડ

મ્યૂઝિક બેન્ડ

આ સેક્સી સિંગરનો જન્મ પૂનામાં થયો હતો, તેનો ઉછેર ઓસ્ટ્રેલિયામાં થયો છે. તે પોતાની બે નાની બહેનો અનુષા અને અપેક્ષા સાથે ડી-મેઝર નામના મ્યૂઝિક બેન્ડ સાથે જોડાયેલી છે.

હોસ્ટ કર્યા છે શોઝ

હોસ્ટ કર્યા છે શોઝ

Men 2.0(2010), ઝલક દિખલા જા(2012), આઇ કેન ડુ ધેટ(2015) જેવા ટીવી શોમાં તે હોસ્ટ તરીકે કામ કરી ચૂકી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X