Pics : ગુજરાતના વિકાસ પર ઓળઘોળ જ્હૉને કર્યા મોદીના વખાણ
ગાંધીનગર, 27 એપ્રિલ : બૉલીવુડ ફિલ્મ અભિનેતા જ્હૉન અબ્રાહમે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના મોફાટ વખાણ કર્યાં છે. ચારે બાજુ દેશ ભરમાં મોદીનું નામ ચર્ચામાં છે. તેવામાં જ્હૉન અબ્રાહમે પણ મોદીના વખાણ કર્યાં છે. જ્હૉન ગુજરાતના વિકાસ અને મોદી ઉપર ઓળઘોળ થઈ ગયાં છે.
જ્હૉન અબ્રાહમે ગઈકાલે સાંજે અહીં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. જોકે આ મુલાકાતને સૌજન્ય મુલાકાત તરીકે ગણાવાઈ છે.
આ મુલાકાત દરમિયાન જ્હૉન અબ્રાહમે ગુજરાતના વિકાસની સફળતા તેમજ ખાસ કરીને ઇકો-ટૂરિઝ્મ, સ્પોર્ટ્સ ડેવલપમેંટ તથા હેરિટેજના જતન-સંવર્ધન માટે હાથ ધરાયેલ નવતર આયામો માટે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ભરપૂર પ્રશંસા કરી હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે જ્હૉન અબ્રાહમ વન્ય પ્રાણી સૃષ્ઠિના ચાહક છે અને ગુજરાતમાં આખી દુનિયાનાના યાહ્યાવર પક્ષીઓના આવાગમનથી પ્રવાસનને ખૂબ મોટી તાકાત મળી છે. (વાંચો : શું ઐશ, શું પરેશ, લાગી છે ‘મોદી રેસ'!)
નોંધનીય છે કે જ્હૉન અબ્રાહમ હાલ પોતાની આવનાર ફિલ્મ શૂટઆઉટ એટ વડાલા અંગે ચર્ચામાં છે. 3જી મેએ રિલીઝ થતી આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા તેમજ સન્ની લિયોનના આયટમ સૉંગ્સ છે, તો તુષાર કપૂર અને અનિલ કપૂર જેવા કલાકારો પણ છે.
જુઓ જ્હૉન-મોદીની મુલાકાતની તસવીરો.

જ્હૉન અબ્રાહમે કર્યાં મોદીના વખાણ
બૉલીવુડ ફિલ્મ અભિનેતા જ્હૉન અબ્રાહમે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના મોફાટ વખાણ કર્યાં છે. ચારે બાજુ દેશ ભરમાં મોદીનું નામ ચર્ચામાં છે. તેવામાં જ્હૉન અબ્રાહમે પણ મોદીના વખાણ કર્યાં છે. જ્હૉન ગુજરાતના વિકાસ અને મોદી ઉપર ઓળઘોળ થઈ ગયાં છે.જ્હૉન અબ્રાહમે ગઈકાલે સાંજે અહીં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. જોકે આ મુલાકાતને સૌજન્ય મુલાકાત તરીકે ગણાવાઈ છે.

Click it and Unblock the Notifications