કેટરિના કૈફે આ કોની સાથે ફોટો શેર કરી? જાણો કોણ છે?

સોશ્યિલ મીડિયા પર છેલ્લા કેટલાક સમયથી એક્ટિવ રહેનારી કેટરિના કૈફ ઘ્વારા કરવામાં આવેલી લેટેસ્ટ પોસ્ટ ચર્ચાનો વિષય બની છે.

સોશ્યિલ મીડિયા પર છેલ્લા કેટલાક સમયથી એક્ટિવ રહેનારી કેટરિના કૈફ ઘ્વારા કરવામાં આવેલી લેટેસ્ટ પોસ્ટ ચર્ચાનો વિષય બની છે. ખરેખર કેટરિના કૈફે એક ફોટો શેર કરી છે. તેમાં તેની સાથે એક વ્યક્તિ જોવા મળી રહ્યો છે કેટરિના કૈફે કેપશનમાં લખ્યું છે કે, 'ભૈયા એન્ડ મી'. કેટરિના કૈફના પોસ્ટ પર લોકોએ પૂછવાનું ચાલુ કરી દીધું કે આખરે આ ભૈયા કોણ છે? કેટરિના કૈફની આ ફોટો સોશ્યિલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે.

આ પણ વાંચો: સલમાન ખાન- કેટરીના કેફે ફાઈનલ કરી ટાઈગર-3, 2021 સુધીમાં બેક ટૂ બેક ધમાકો

કોણ છે આ ભૈયા?

કોણ છે આ ભૈયા?

કેટરિના કૈફે જે વ્યકતિ સાથે ફોટો શેર કરીને તેને ભૈયા કહ્યું છે કે તે ખરેખર સેલિબ્રિટી હેરસ્ટાઇલિશ અમિત ઠાકુર છે. દરેક લોકો અમિતને નથી ઓળખતા એટલા માટે કમેન્ટ કરી રહ્યા છે. કોરિયોગ્રાફર ફરાહ ખાને લખ્યું, કોણ છે કે આ ક્યૂટ ભૈયા? જયારે હુમા કુરેશીએ આ તેને ઓળખી લેતા કહ્યું, ઠાકુર ભૈયા અને તેની સાથે હસવાનો ઈમોજી બનાવ્યો.

ભારત ફિલ્મમાં કેટરિના કૈફના હેરસ્ટાઇલિશ રહ્યા છે અમિત ઠાકુર

સલમાન ખાન સાથે કેટરિના કૈફની હાલમાં આવેલી ફિલ્મ ભારતમાં અમિત ઠાકુરે જ કેટરિના કૈફની હેરસ્ટાઈલિંગ કરી હતી. આપને જણાવી દઈએ કે કેટરિના કૈફ તેની આવનારી ફિલ્મ સૂર્યવંશીમાં અક્ષય કુમાર સાથે જોવા મળશે. આ ફિલ્મનું ડાયરેક્શન રોહિત શેટ્ટી કરી રહ્યા છે.

કેટરિના કૈફની ફિલ્મે 200 કરોડ કરતા પણ વધારે પૈસા કમાયા

કેટરિના કૈફની ફિલ્મે 200 કરોડ કરતા પણ વધારે પૈસા કમાયા

કેટરિના કૈફ અને સલમાન ખાનની ફિલ્મ ભારત 200 કરોડ કરતા પણ વધારે પૈસા કમાઈ ચુકી છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ થઇ ચુકી છે. અલી અબ્બાસ ઝફરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મને મિક્સ પ્રતિસાદ મળ્યો છે, પરંતુ સામાન્ય માણસોને ફિલ્મની કહાની પસંદ આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X