કેટરીના કૈફે પોતાની માંનો વીડિયો શેર કરી કર્યો આ ખુલાસો, 200 બાળકો માટે કર્યું આ કામ
કેટરિના કૈફ સલમાન ખાનની સાથે સમાજ સેવામાં પણ વિશ્વાસ રાખે છે. તે તેના અંગત જીવનમાં ઘણું કામ કરે છે, જેનો તે ખુલ્લેઆમ ઉલ્લેખ કરતી નથી. આ કામમાં કેટરિના કૈફ તેની બહેન અને માતાને પણ મદદ કરે છે. કેટરીના કૈફ ઘણીવાર સોશિયલ મીડ
કેટરિના કૈફ સલમાન ખાનની સાથે સમાજ સેવામાં પણ વિશ્વાસ રાખે છે. તે તેના અંગત જીવનમાં ઘણું કામ કરે છે, જેનો તે ખુલ્લેઆમ ઉલ્લેખ કરતી નથી. આ કામમાં કેટરિના કૈફ તેની બહેન અને માતાને પણ મદદ કરે છે. કેટરીના કૈફ ઘણીવાર સોશિયલ મીડિયા પર તેની માતા અને બહેન સાથે ફોટો શેર કરતી હોય છે. આ વખતે તેણે તેની માતાનો એક વીડિયો શેર કર્યો છે. જે ચર્ચામાં આવ્યો છે. કેટરિના કૈફે લોકોમાં તેની માતાના ઉમદા કાર્યની ઝલક શેર કરી. કેટરિના કૈફે જણાવ્યું છે કે એક શાળા છે જે તેની માતા અને તેની પોતાની સખાવતી સંસ્થા દ્વારા બનાવવામાં આવી છે.
કેટરિના કૈફે આનો એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. તેમણે જણાવ્યું છે કે 2015 થી, મદુરાઇમાં માઉન્ટેન વ્યૂ સ્કૂલ છે. આ શાળા દ્વારા, અંગ્રેજી માધ્યમવાળા જરૂરીયાતમંદ બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ આપવાનું કામ કરી રહ્યું છે.

કેટરિના કૈફે આપી જાણકારી
કેટરિનાએ જણાવ્યું છે કે આ શાળા દ્વારા 200 બાળકોને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. કેટરિનાએ લિંક શેર કરી દાન આપવા વિનંતી કરી છે.

કેટરિના કૈફનો ફેમિલી ફોટો
આ કેટરિના કૈફના પરિવારની તસવીર છે. જે ઘણા વર્ષો પહેલા બહાર આવી હતી.

કેટરિના કૈફની તસવીર
કેટરિના કૈફની આ તસવીર ફિલ્મોમાં પ્રવેશ પહેલાં જ સામે આવી હતી. આ તસવીરોમાં કેટરીનાને ઓળખવી સહેલી છે.

પરિવારના સભ્યો સાથે કેટરીના
કેટરિના કૈફ તેના મિત્રો અને તેના પરિવારના સભ્યો સાથે.

કેટરીનાની બાળપણની તસવીર
કેટરિના કૈફના બાળપણની આ તસવીર છે, બહુ સુંદર લાગી રહી છે.
આ પણ વાંચો: Pics: 'મોહબ્બતે' ફેમ કિમ શર્માએ 40ની ઉંમરે પાણીમાં લગાવી આગ, બિકિનીમાં છવાયા ફોટા
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
