સાડીમાં મહેક્યું યૌવન, લૉન્ચ થયું હૉટ કિંગફિશર કૅલેન્ડર
કિંગફિશર કેલેન્ડર, આ નામ સાંભળતા જ બધાની આંખો સમક્ષ એક હૉટ કેલેન્ડરની છબીઓ તરવરવા લાગે છે, જો કે, શિયાળામાં ગરમી ચઢાવી દે તેવા આ હૉટ કિંગફિશર કેલેન્ડર 2014નું લૉન્ચિંગ ટ્રેડિશનલ રીતે કરવામાં આવ્યું હતું. કિંગફિશરની મોડલ્સ દ્વારા સાડી પહેરીને સૌંદર્યને એ રીતે મહેકાવ્યું હતું કે, લૉન્ચિંગ સમયે ઉપસ્થિત રહેલા ચોક્કસપણે તેમના કાયલ થઇ ગયા હશે.
કિંગફિશરના આ 12માં હૉટ કેલેન્ડરની ટ્રેડિશનલ ક્લોથમાં લૉન્ચિંગ કરવામાં આવ્યું હતું. જે સમયે વિજય માલ્યા, અતુલ કાસ્બેકર અને લિઝા હેડન ઉપસ્થિત રહ્યાં હતા. અતુલ દ્વારા એકવાર આ કેલેન્ડર માટે તસવીરો ખેંચવામાં આવ્યા બાદથી અતુલ કિંગફિશર કેલેન્ડર સાથે જોડાયેલા છે. ઉપરાંત મોડલ લિઝા હેડન 2011થી શૂટિંગ કરી રહી છે.
નોંધનીય છે કે, પહેલીવાર કિંગફિશર કેલેન્ડરને 2003માં તૈયાર કરવામાં આવ્યું હતું, જેમાં કટેરિના કૈફ, યાના ગુપ્તા સહિતની અભિનેત્રીઓ સામેલ હતી. જે મોરેસિયસમાં શૂટ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સમયાતંરે આ કેલન્ડરનું વિવિધ દેશોમાં શૂટિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 2008માં પહેલીવાર આ કેલેન્ડરને ગોવામાં શૂટ કરવામાં આવ્યું. આ વખતે કેલેન્ડરને બોરાસી અને કેબુમાં શૂટ કરવામાં આવ્યું છે.

સાડીમાં મહેક્યું યૌવન
મોડલ્સ દ્વારા સાડી પહેરીને કિંગફિશરના કેલેન્ડરને લૉન્ચ કરવામાં આવ્યું હતું.

લૉન્ચ થયું હૉટ કિંગફિશર કૅલેન્ડર
કિંગફિશરની મોડલ્સ દ્વારા સાડી પહેરીને સૌંદર્યને એ રીતે મહેકાવ્યું હતું કે, લૉન્ચિંગ સમયે ઉપસ્થિત રહેલા ચોક્કસપણે તેમના કાયલ થઇ ગયા હશે.

ટ્રેડિશનલ ક્લોથમાં લૉન્ચિંગ
કિંગફિશરના આ 12માં હૉટ કેલેન્ડરની ટ્રેડિશનલ ક્લોથમાં લૉન્ચિંગ કરવામાં આવ્યું હતું.

લિઝા હેડન
એ સમયે વિજય માલ્યા, અતુલ કાસ્બેકર અને લિઝા હેડન ઉપસ્થિત રહ્યાં હતા.

બોરાસી અને કેબુમાં શૂટ કરવામાં આવ્યું
આ વખતે કેલેન્ડરને બોરાસી અને કેબુમાં શૂટ કરવામાં આવ્યું છે.

કિંગફિશરનું પહેલું કેલેન્ડર 2003માં
પહેલીવાર કિંગફિશર કેલેન્ડરને 2003માં તૈયાર કરવામાં આવ્યું હતું, જેમાં કટેરિના કૈફ, યાના ગુપ્તા સહિતની અભિનેત્રીઓ સામેલ હતી. જે મોરેસિયસમાં શૂટ કરવામાં આવ્યું હતું.

2008માં પહેલીવાર ગોવામાં શૂટ
સમયાતંરે આ કેલન્ડરનું વિવિધ દેશોમાં શૂટિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 2008માં પહેલીવાર આ કેલેન્ડરને ગોવામાં શૂટ કરવામાં આવ્યું.

અનેક લોકો થયા કાયલ
કિંગફિશરની મોડલ્સ દ્વારા સાડી પહેરીને સૌંદર્યને એ રીતે મહેકાવ્યું હતું કે, લૉન્ચિંગ સમયે ઉપસ્થિત રહેલા ચોક્કસપણે તેમના કાયલ થઇ ગયા હશે.

હૉટ કિંગફિશર કૅલેન્ડર
વિજય માલ્યા સાથે હોટ મોડલ્સ કે જેઓ સાડી પહેરીને આવી હતી તેમણે કેલેન્ડરની એક ઝલક દર્શાવી હતી.

કેલેન્ડર દર્શાવી રહેલી મોડલ્સ
મોડલ્સ દ્વારા કિંગફિશર કેલેન્ડરની ઝલક દર્શાવવામાં આવી હતી.

January 2014
Nicole Faria - January 2014

February 2014
Rochelle Rao - February 2014

March 2014
Rikee Chatterjee - March 2014

April 2014
Nicole Faria - April 2014

May 2014
Leno - May 2014

June 2014
Sobhita Dhulipala - June 2014

July 2014
Sahar Biniaz - July 2014

August 2014
Nicole Faria - August 2014

September 2014
Rikee Chatterjee - September 2014

October 2014
Leno - October 2014

November 2014
Rikee Chatterjee - November 2014

December 2014
Nicole Faria - December 2014