For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લિસા હેડન બીજીવાર પ્રેગ્નેન્ટ, બેબી બમ્પ ફોટા સાથે એલાન કર્યું

બોલિવૂડ એક્ટ્રેસ અને મોડેલ લિઝા હેડન એકવાર ફરી પ્રેગ્નેન્ટ છે. લિઝાએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટથી તેની પ્રેગ્નેન્ટસીના સમાચારની જાહેરાત કરી.

|
Google Oneindia Gujarati News

બોલિવૂડ એક્ટ્રેસ અને મોડેલ લિઝા હેડન એકવાર ફરી પ્રેગ્નેન્ટ છે. લિઝાએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટથી તેની પ્રેગ્નેન્ટસીના સમાચારની જાહેરાત કરી. આ ચિત્ર અને આ પોસ્ટ જોઈને, તમે ફક્ત Awww કરી શકશો. કારણ કે આ ફોટો અને આ પોસ્ટ એટલી સુંદર છે કે કોઈ પોતાને રોકી શકે નહીં. લિસાએ તેમના બેબી બમ્પ સાથે તેના પુત્ર જેક અને પતિ ડીનોની તસવીર શેર કરી અને લખ્યું કે ટૂંક સમયમાં જ અમે ચાર થવાની રાહ પર છીએ. ચાહકોએ તેમની પોસ્ટ પર અભિનંદનના ઈમોજી પોસ્ટ કર્યા છે.

નોંધપાત્ર વાત એ છે કે લિઝા હેડનનો બોયફ્રેન્ડ ડીનો, એક બ્રિટીશ ઉદ્યોગપતિ છે. લિસાએ તેની ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલ રિલીઝ થયાના એક દિવસ પછી 2016 માં લગ્ન કર્યા હતા. એક ઇન્ટરવ્યૂમાં લિઝા હેડને કહ્યું હતું કે "હું લગ્ન પછી તરત જ કામ પર પાછી ફરી, પરંતુ બેબીના આવ્યા પછી જીવન ખરેખર બદલાઈ જાય છે અને લગ્ન પછી નહીં, ખાસ કરીને જો તમે યોગ્ય વ્યક્તિ સાથે લગ્ન કર્યાં હોવ તો.

બેબી બમ્પનો ફોટો

બેબી બમ્પનો ફોટો

આ પહેલા લિઝા હેડને મીડિયામાં તેના બેબી બમ્પ સાથેનો એક ફોટો શેર કર્યો હતો અને તેના દરેક ફોટોની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે. તે ખૂબ જ સુંદર લાગે છે.

મોટો પુત્ર

મોટો પુત્ર

લિઝા હેડને તેના પહેલા પુત્રનું નામ જેક રાખ્યું છે. એક તસવીર શેર કરતી વખતે તેણે લખ્યું કે જેક લાલવાની, જેનો જન્મ 17 મેના રોજ થયો હતો. અહીં જેકની પહેલી તસવીર છે.

જેકનો જન્મ

જેકનો જન્મ

તે ઘણીવાર ગર્ભાવસ્થા દરમ્યાન મસ્તી કરતી ફરતી જોવા મળે છે. તમને જણાવી દઈએ કે ઓક્ટોબર 2016 ના અંતમાં લિઝા હેડન અને ડીનો લાલવાણીના લગ્ન થયા હતા. જેકના જન્મ પછીનો પહેલો ફોટો.

પૂલની મસ્તી

પૂલની મસ્તી

આ તસવીરમાં લિઝા હેડન તેના પુત્ર જેક લાલવાણી સાથે પૂલમાં છે અને મજા લઇ રહી છે. આ ફોટા જોતાં લાગે છે કે જેક પણ તેની માતા સાથે પૂલમાં ઘણો આનંદ માણી રહ્યો છે. લિઝા હેડન હંમેશાં તેમના પુત્ર સાથે ફોટા શેર કરે છે.

અવારનવાર શેર કરે છે ફોટો

અવારનવાર શેર કરે છે ફોટો

જેકના જન્મ પછી, લિઝાએ તેના તમામ પ્રોજેક્ટ્સમાંથી વિરામ લીધો અને તેના બાળક સાથે સમય પસાર કર્યો હતો. લિઝા અવારનવાર તેના બાળક સાથેના ઘણા ફોટા શેર કરે છે.

બીચ પર મસ્તી

બીચ પર મસ્તી

બીચ પર, લિઝા અને તેનો પતિ ડીનો લાલવાણીએ તેમના બાળક સાથે એક અદ્ભુત ક્ષણ પસાર કરતા.

Blue હે પાણી પાણી પાણી

Blue હે પાણી પાણી પાણી

લિઝાએ બાળકને ખોળામાં લઇને પાણીમાં લીધેલો આ ફોટો દિલ જીતી લે તેવો છે.

ખુબ મસ્તી

ખુબ મસ્તી

અભિનેત્રી લિઝા હેડન હંમેશાં તેની બિન્દાસ લાઈફ માટે જાણીતી છે. તે ઘણીવાર ગર્ભાવસ્થા દરમ્યાન મસ્તી કરતા ફરતી જોવા મળે છે.

દિવાળી પર લગ્ન

દિવાળી પર લગ્ન

દિવાળીના એક દિવસ પછી લીઝા અને ડીનોએ સમુદ્ર કિનારે લગ્ન કર્યા હતા.

આ પણ વાંચો: નવાબ શાહ અને પૂજા બત્રા સ્વિમિંગ પૂલમાં રોમાન્સ કરતા જોવા મળ્યા

English summary
Lisa Haydon announced her second pregnancy in a beautiful instagram post
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X