Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

આ ક્યૂટ અભિનેત્રીની હોટ તસવીરો વાયરલ

હાલમાં ઘણી અભિનેત્રીઓ ટીવી અને ફિલ્મોથી ગાયબ છે, તેમ છતાં તેઓ સોશ્યિલ મીડિયા ઘ્વારા ચર્ચામાં રહે છે. ઘણા સ્ટાર સોશ્યિલ મીડિયા પર પોતાની તસવીરો પોસ્ટ કરતા રહે છે.

હાલમાં ઘણી અભિનેત્રીઓ ટીવી અને ફિલ્મોથી ગાયબ છે, તેમ છતાં તેઓ સોશ્યિલ મીડિયા ઘ્વારા ચર્ચામાં રહે છે. ઘણા સ્ટાર સોશ્યિલ મીડિયા પર પોતાની તસવીરો પોસ્ટ કરતા રહે છે. આ લિસ્ટમાં ટાઈગર શ્રોફની હીરોઇન નિધિ અગ્રવાલ પણ શામિલ છે.

બોલિવૂડમાં ટાઇગર શ્રોફ સાથે મુન્ના માઈકલ ફિલ્મ સાથે એન્ટ્રી લેનાર નિધિ અગ્રવાલ હાલમાં ચર્ચામાં આવી છે. તેના ચર્ચામાં આવવાનું કારણ તેની ફિલ્મ નહીં પરંતુ હાલમાં બહાર આવેલી તેની બોલ્ડ તસવીરો છે. નિધિ અગ્રવાલની બોલ્ડ તસવીરો હાલમાં સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહી છે.

મુન્ના માઇકલ ફિલ્મમાં ટાઇગર શ્રોફની સાથે નવાઝુદ્દીન સિદ્દીકી અને નિધિ અગ્રવાલ જોવા મળ્યાં હતા. ફિલ્મના લીડ રોલમાં ચમકેલ નિધિની બોલિવૂડ ડેબ્યૂ ફિલ્મ ખાસ હિટ નથી રહી, પરંતુ તેની સુંદરતાના ઘણા વખાણ થયા છે.

આ પણ વાંચો: મોની રોયે હોટ એન્ડ સેક્સી ફોટો પોસ્ટ કરી, પરસેવા છોડાવી દેશે

નિધિ અગ્રવાલના સોશિયલ મીડિયા પર તેના હોલિડેના ઘણા સુંદર અને હોટ ફોટોઝ જોવા મળે છે. બીચ અને બિકિની બોલિવૂડ એક્ટ્રેસિસના ફેવરિટ લિસ્ટમાં આવે છે.

આપણે જણાવી દઈએ કે આ પહેલા પણ નિધિ પોતાની તસવીરોને લઈને ચર્ચામાં આવી છે. તેને હજુ સુધી ફક્ત એક જ ફિલ્મમાં કામ કર્યું છે. આગળ જુઓ નિધિ અગ્રવાલની હોટ તસવીરો અને કેટલીક ખાસ વાતો...

બોલ્ડ તસવીરો

બોલ્ડ તસવીરો

મુન્ના માઈકલ ફિલ્મ સાથે એન્ટ્રી લેનાર નિધિ અગ્રવાલ હાલ તેની બોલ્ડ તસવીરોને કારણે ચર્ચામાં આવી છે.

ફોટો શેર કર્યા

ફોટો શેર કર્યા

હાલમાં જ તેને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે. આ તસવીરો સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ ગયી.

રિએક્શન

રિએક્શન

નિધિ અગ્રવાલની બોલ્ડ તસવીરો જ્યાં તેને ફેન્સને પસંદ આવી રહી છે ત્યાં જ કેટલાક લોકોને બિલકુલ પસંદ નથી આવી રહી અને તેમને ગંદી કમેન્ટ કરવાનું ચાલુ કર્યું છે.

લગ્ન માટે ઓફર

લગ્ન માટે ઓફર

કેટલાક લોકો નિધિના ફોટો જોઈને દીવાના બની ચુક્યા છે. તેની પાસે નંબર માંગવાની સાથે સાથે લગ્ન માટે ઓફરો પણ કરી રહ્યા છે.

પહેલા પણ કરી ચુકી છે આવું કામ

પહેલા પણ કરી ચુકી છે આવું કામ

નિધિ અગ્રવાલ પહેલા પણ સોશ્યિલ મીડિયા પર પોતાની બોલ્ડ તસવીરો શેર કરી ચુકી છે.

ખુબ જ હોટ

ખુબ જ હોટ

નિધિ અગ્રવાલ ખુબ જ હોટ દેખાય છે તે તેના ફોટા જોઈને જ અંદાઝો લગાવી શકાય છે.

પિંક બિકિની

પિંક બિકિની

સ્વિમિંગ પુલમાં પિંક બિકિનીમાં ચિલ કરતી નિધિની આ તસવીર ખૂબ સુંદર છે. 'મુન્ના માઇકલ'માં પણ નિધિનો હોટ અને ગ્લેમરસ અવતાર પડદા પર જોવા મળ્યો હતો. પરંતુ આ ફિલ્મના બોક્સ ઓફિસ પર ઘણા બુરા હાલ થયા હતા.

પહેલી ફિલ્મ ફ્લોપ

પહેલી ફિલ્મ ફ્લોપ

ક્રિટિક્સ અનુસાર, ફિલ્મની વાર્તા ઘણી નબળી હતી અને કારણ વગરના એક્શન સિન મુકવામાં આવ્યા હતા. નવાઝુદ્દીન સિદ્દીકીની એક્ટિંગ સારી હોવા છતાં તે ફિલ્મની વાર્તમાં ફિટ નહોતો બેસતો. 'મુન્ના માઇકલ'ના કેટલાક રિવ્યુમાં તો નિધિને નવાઝુદ્દીન પાસેથી એક્ટિંગની ટ્રેનિંગ લેવાની પણ સલાહ આપવામાં આવી હતી.

એક્ટ્રેસ બનવાનું સપનું

એક્ટ્રેસ બનવાનું સપનું

નિધિ મૂળ બેંગલુરુની છે. તેણે કથક અને બેલી ડાન્સની ટ્રેનિંગ લીધી છે. ફિલ્મમાં આવતા પહેલાં તેણે મોડિલંગ એસાઇનમેન્ટમાં પણ કામ કર્યું છે. સાથે જ તે મિસ દિવા -2014ની ફાઇનલિસ્ટ પણ રહી ચૂકી છે.

નો ડેટિંગ ક્લોઝ

નિધિને 'મુન્ના માઇકલ'ના ડાયરેક્ટર સબ્બીર ખાને 300 પ્રતિસ્પર્ધીઓમાંથી પસંદ કરી હતી. વળી તેની પાસે ડાયરેક્ટર અને પ્રોડ્યૂસરે નો ડેટિંગ ક્લોઝ પર પણ સહી કરાવી હતી. 'મુન્ના માઇકલ'નું શૂટિંગ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેને કોઇની સાથે રિલેશનમાં આવવાની મનાઇ હતી અને આ શરત પર જ તેને ફિલ્મમાં સાઇન કરવામાં આવી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X