Pic Of The Day: ઐશ્વર્યાને સલમાન સાથે મળાવતા અમિતાભ

[આજની તસવીર] હવે આને થોડી અજબ તસવીર કહો કે ગમે તે પરંતુ છે તો આ મજેદાર પળ... આ તસવીરમાં જે લોકો છે તેના માટે આ તસવીરને એકવાર તો ચોક્કસ જોવી પડશે, જો તમે જોશો તો પણ અજબ લાગશે અને નહીં જુઓ તો પણ અજબ તો છે જ. વાત પણ એવી છે કે કોઇ શું કરે. જોકે આ તસવીર ઘણા સમય જૂની છે. અને તે સમયે ઐશ્વર્યા રાય સલમાન ખાનની સાથે હતી અને બિગ બી માત્ર એક સીનિયર.

ashwarya
તસવીરમાં સંજય દત્ત, સલમાન ખાન, ઐશ્વર્યા રાય અને અમિતાભ બચ્ચન દેખાઇ રહ્યા છે. જોકે તસવીરમાં જે ચીજો ધ્યાન ખેંચી રહી છે તે એ છે કે અમિતાભ બચ્ચન ઐશ્વર્યા રાયને, જે હવે તેમની પુત્રવધૂ છે, સલમાન સાથે ભેટો કરાવી રહ્યા છે અથવા તો સલમાન વિશે કંઇ જણાવી રહ્યા છે.

salman
જે હોય તે પરંતુ આ તસવીર જોઇને એક પળ માટે અમે પણ એ જુના જમાનામાં પાછા ફર્યા. જોકે કેટલીંક તસવીરો એવી હોય છે, જેને લગભગ હોવું જ જોઇએ. જેમ કે આ તસવીરને જ જોઇ લો... આપને વિશ્વાસ નહીં થાય કે આ કરિના કપૂર છે...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X