Pics/Video: 'પ્રેમ' શૂટિંગ દરમિયાન ઉદયપુરના પ્રવાસે
સલમાન ખાન સૂરજ બડજાતીયાની ફિલ્મ પ્રેમ રતન ધન પાયોની શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મની શૂટિંગ ગુજરાત બાદ ઉદપુરમાં ચાલી રહી છે, જ્યાં દબંગ ખાનને ઉદયપુરની સુંદરતા નિહાળતા ક્લિક કરી લેવામાં આવ્યા હતા.
સલમાન ખાનની બહેન અર્પિતા ખાને પણ સલમાનની કેટલીક તસવીરો અને વીડિયો ટ્વિટર પર પોસ્ટ કરી, જેમાં સલ્લૂ ઉદયપુરની પ્રાકૃતિક સુંદરતાને નિહાળી રહ્યા છે. પ્રેમ રતન ધન પાયોમાં સલમાન સહિત સોનમ કપૂર, અનુપમ ખેર અને નીલ નિતિન મુકેશ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. પારિવારિક ડ્રામા વાળી આ ફિલ્મ આ વર્ષે દિવાળી પર રિલિઝ થશે.
જોકે શૂટિંગની વચ્ચેથી થોડો સમય કાઢીને સલમાન ખાન એન્જોય કરતા દેખાયા. અત્રે આપને જણાવી દઇએ કે એ અફવાહ છે કે સલમાન ખાન ફિલ્મમાં ડબલ રોલ કરી રહ્યા છે, જેમાંથી એક હશે પ્રેમ(શાંત દિમાગવાળો) અને બીજો હશે વિજય(ગરમ મિજાજી).
ફિલ્મમાં નીલ નિતિન મુકેશ નેગેટિવ ભૂમિકામાં જોવા મળશે. જ્યારે સ્વરા ભાસ્કર સલમાન ખાનની બહેનના રૂપમાં જોવા મળશે.
જુઓ તસવીરોમાં પ્રેમને...

સલમાન ખાન
પ્રેમ રતન ધન પાયોની શૂટિંગ ગુજરાત બાદ ઉદેપુરમાં ચાલી રહી છે, જ્યાં દબંગ ખાનને ઉદયપુરની સુંદરતા નિહાળતા ક્લિક કરી લેવામાં આવ્યા હતા.

અર્પિતા ખાને પોસ્ટ કરી તસવીરો
સલમાન ખાનની બહેન અર્પિતા ખાને પણ સલમાનની કેટલીક તસવીરો અને વીડિયો ટ્વિટર પર પોસ્ટ કરી.

ઉદયપુરમાં સલમાન
જેમાં સલ્લૂ ઉદયપુરની પ્રાકૃતિક સુંદરતાને નિહાળી રહ્યા છે. અત્રે તેમણે ઘણી તસવીરો પણ ખેંચાવી.

સલમાન ઉદયપુરમાં
પ્રેમ રતન ધન પાયોમાં સલમાન સહિત સોનમ કપૂર, અનુપમ ખેર અને નીલ નિતિન મુકેશ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. પારિવારિક ડ્રામા વાળી આ ફિલ્મ આ વર્ષે દિવાળી પર રિલિઝ થશે.

સલમાન ખાન એન્જોય કરતા દેખાયા
જોકે શૂટિંગની વચ્ચેથી થોડો સમય કાઢીને સલમાન ખાન એન્જોય કરતા દેખાયા.
— Arpita Khan Sharma (@khanarpita) April 9, 2015 |
સલમાને માણ્યો આનંદ
સલમાને શૂટિંગ દરમિયાન વાંદરાઓ સાથે પણ મસ્તી કરી હતી.
— Arpita Khan Sharma (@khanarpita) April 9, 2015 |
સલમાનનો પ્રાણી પ્રેમ
ઉદયપુરમાં સલમાન ખાનનો પ્રાણી પ્રેમ દેખાઇ આવ્યો હતો.
|
સલ્લૂ ઉદયપુરની પ્રાકૃતિક સુંદરતાને નિહાળી રહ્યા છે
સલમાન ખાનની બહેન અર્પિતા ખાને પણ સલમાનની કેટલીક તસવીરો અને વીડિયો ટ્વિટર પર પોસ્ટ કરી, જેમાં સલ્લૂ ઉદયપુરની પ્રાકૃતિક સુંદરતાને નિહાળી રહ્યા છે.












Click it and Unblock the Notifications
