બાહુબલી પ્રભાસના લગ્નનું એલાન, આ કામ કરતા જ લેશે સાત ફેરા
મામા કૃષ્ણનમ રાજૂએ એ વાતનો ખુલાસો કર્યો છે કે પ્રભાસ સાહોની શૂટિંગમાં ખતમ કરીને લગ્નના બંધનમાં બંધાઈ જશે.
અભિનેતા પ્રભાસ હાલમાં ફિલ્મ સાહો માટે ઘણા વધુ વ્યસ્ત છે અને તેનુ શૂટિંગ કરી રહ્યા છે. આ ફિલ્મ માટે તેમણે ખૂબ મહેનત કરી છે કે જે તેના નાના ટીઝરમાં જોવા મળી ચૂકી છે. આ ફિલ્મ ઉપરાંત પ્રભાસ માટે એક મોટા સમાચાર આવી રહ્યા છે કે જે તેમના ફેન્સ માટે ઘણા સ્પેશિયલ સાબિત થઈ શકે છે પરંતુ લેડી ફેન્સ માટે નહિ. આ સમાચાર સામે આવતા જ છવાઈ ગયા છે. વાસ્તવમાં તેમના મામા કૃષ્ણનમ રાજૂએ એ વાતનો ખુલાસો કર્યો છે કે પ્રભાસ સાહોની શૂટિંગમાં ખતમ કરીને લગ્નના બંધનમાં બંધાઈ જશે. હવે નિશ્ચિત છે કે આ સમાચાર બાદ છોકરીઓનું દિલ તૂટવુ સ્વાભાવિક છે.

પ્રભાસની જીવનસાાથી
જો કે હજુ સુધી એ ખુલાસો નથી થઈ શક્યો કે પ્રભાસ કોને પોતાની જીવનસાથી બનાવવા જઈ રહ્યા છે. સાહોની વાત કહીએ તો આ ફિલ્મમાં તેમની સાથે શ્રદ્ધા કપૂર જોવા મળવાની છે અને ફિલ્મની કહાની ઘણી અલગ થવાની છે. ફિલ્મના સેટ પરથી ઘણા સુંદર ફોટા સામે આવતા રહે છે કે જે ફિલ્મ માટેની આતુરતા વધારી રહ્યા છે. પ્રભાસ બાહુબલીની સફળતા બાદ ઘણા મોટા એક્ટર્સમાં શામેલ થઈ ચૂક્યા છે. તેમની ફેન ફોલોઈંગ ખૂબ વધી ગઈ છે.

સૌથી મોટા સુપરસ્ટાર
સાઉથમાં હાલમાં કદાચ જ કોઈ અભિનેતા છે કે જે તેમના સ્ટારડમની આસપાસ છે.

ફિલ્મે બનાવ્યા બ્લોકબસ્ટર
ફિલ્મ બાહુબલીએ તેમની કેરિયરને એક અલગ જ ઉંચાઈ આપી છે કે જે દરેક અભિનેતાનું સપનુ હોય છે.

એક્શન સ્ટાર
પ્રભાસને એક્શન સ્ટાર પણ માનવામાં આવે છે. જો કે સાઉથની મોટાભાગની ફિલ્મોમાં ધમાકેદાર એક્શન જોવા મળે છે.

સાહો
પ્રભાસની સાહોના તેમના ફેન્સ આતુરતાતી રાહ જોઈ રહ્યા છે. બધાને સાહો પાસેથી ઘણી અપેક્ષા છે.

અલગ છે કહાની
પ્રભાસની આ ફિલ્મ અંગે ચર્ચા છે કે તે ઘણી અલગ પ્રકારની કહાની પર બેઝ્ડ છે.

લીક થઈ ગયા ફોટા
પ્રભાસની આ ફિલ્મમાંથી ઘણા પ્રકારના ફોટા સામે આવ્યા હતા કે જે ધમાકેદાર છે.
આ પણ વાંચોઃ મિકેનિકે પૈસા માંગ્યા તો આદિત્ય પંચોલીએ જાનથી મારવાની ધમકી આપી
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે?









Click it and Unblock the Notifications
