બરફવર્ષા વચ્ચે પ્રિયંકા અને નિકે રોમાન્સ કર્યો, જુઓ ફોટો

પ્રિયંકા ચોપરા અને નિક જોનસ હંમેશા સુંદર તસવીરો સાથે જોવા મળી રહ્યા છે. તેઓ શાનદાર રીતે લાઈફ એન્જોય કરી રહ્યા છે.

પ્રિયંકા ચોપરા અને નિક જોનસ હંમેશા સુંદર તસવીરો સાથે જોવા મળી રહ્યા છે. તેઓ શાનદાર રીતે લાઈફ એન્જોય કરી રહ્યા છે. હાલમાં બંનેની તસવીરો વાયરલ થઇ રહી છે જેમાં તેઓ પરિવાર સાથે મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. આ ફોટોમાં તેઓ એકબીજા સાથે પરફેક્ટ લાગી રહ્યા છે. તેમના ફેન્સ પણ તેમની તસવીરો ખુબ જ પસંદ કરી રહ્યા છે. પ્રિયંકા ચોપરાની આ ફોટો કેલિફોર્નિયાની છે, જેમાં બંને બરફમાં મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. પ્રિયંકા ચોપરા અને નિક જોનસની શાનદાર ફોટો પર એક નજર ચોક્કસ કરો.

આ પણ વાંચો: બીચ પર મસ્તી કરી રહેલા નિક-પ્રિયંકા, ફોટો જોઈને દિવાના થયા ફેન્સ

શાનદાર ફોટો

શાનદાર ફોટો

પ્રિયંકા અને નિક જોનસની આ ફોટોમાં બંને એક પરફેક્ટ કપલ લાગી રહ્યા છે. આ ફોટોએ સોશ્યિલ મીડિયા પર આગ લગાવી દીધી છે.

ફેમિલી સાથે

ફેમિલી સાથે

પ્રિયંકા ચોપરા સાથે તેને અને નિક જોનસના પરિવારના સદસ્યો પણ હાજર છે.

મસ્તી અનલિમિટેડ

મસ્તી અનલિમિટેડ

આ ફોટો જોઈને જ તમે અંદાઝો લગાવી શકો છો કે તેઓ વેકેશનમાં કેટલી મસ્તીના મૂડમાં છે.

સોફી ટર્નર

સોફી ટર્નર

આ તસ્વીરોમાં પ્રિયંકા ચોપરા સાથે તેમની જેઠાણી સોફી ટર્નર પણ જોવા મળી રહી છે.

સ્વિટ્ઝર્લેન્ડ

સ્વિટ્ઝર્લેન્ડ

આ પહેલા પણ પ્રિયંકા ચોપરા અને નિક જોનસ પરિવાર સાથે સ્વિટ્ઝર્લેન્ડ ફરવા માટે ગયા હતા.

એકબીજા માટે

એકબીજા માટે

થોડા સમય પહેલા જ પ્રિયંકા અને નિક જોનસની એક ફોટો સામે આવી હતી. આ ફોટો લોકોને ખુબ જ પસંદ આવી હતી.

લગ્ન કરતા પહેલા એકબીજાને ડેટ

લગ્ન કરતા પહેલા એકબીજાને ડેટ

પ્રિયંકા અને નિક જોનસ લગ્ન કરતા પહેલા ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. બંનેએ જયારે તેનો ખુલાસો કર્યો ત્યારે બધા જ ચોકી ગયા હતા. બંનેએ ભારતમાં જ લગ્ન કર્યા હતા અને આ સમયે બંને હાલમાં એન્જોય કરી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X