રાધિકા આપ્ટેની હોટ એન્ડ સેક્સી ફોટો, બધું જ દેખાયું
રાધિકા આપ્ટે પોતાની બોલ્ડનેસ અને એક્ટિંગને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. આ વખતે પણ પેડમેન અભિનેત્રીએ કંઈક એવું જ કર્યું છે જેને કારણે તેની ચારે તરફ ચર્ચા થઇ રહી છે.
રાધિકા આપ્ટે પોતાની બોલ્ડનેસ અને એક્ટિંગને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. આ વખતે પણ પેડમેન અભિનેત્રીએ કંઈક એવું જ કર્યું છે જેને કારણે તેની ચારે તરફ ચર્ચા થઇ રહી છે. રાધિકા આપ્ટેએ સોશ્યિલ મીડિયા પર એક ફોટો પોસ્ટ કરી છે, જેને કારણે સોશ્યિલ મીડિયા પર લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. આ પહેલીવાર નથી જયારે રાધિકા આપ્ટેએ આવી કોઈ ફોટો શેર કરી હોય. રાધિકા આપ્ટે હંમેશા સોશ્યિલ મીડિયા પર બોલ્ડ ફોટો શેર કરતી જ રહે છે. રાધિકા આપ્ટેએ પેર્ચીડ ફિલ્મમાં ન્યૂડ સીન પણ આપી ચુકી છે.
આ પણ વાંચો: બૉલીવુડ સ્ટાર્સનો પહેલો કિસિંગ સીન, અજય દેવગનથી લઈ સલમાન ખાન સુધી

રાધિકા આપ્ટે
રાધિકા આપ્ટે ઘ્વારા હાલમાં આ ફોટો સોશ્યિલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે, જેના પર હંગામો થઇ રહ્યો છે.

રાધિકા આપ્ટે
રાધિકાએ અત્યાર સુધીમાં બંગાળી, તેલુગુ, તમિલ, મરાઠી, અને હિન્દી ભાષામાં અનેક જાણીતી ફિલ્મો કરીને એક અલગ જ ઇમેજ બનાવી છે. પણ તે નાટકો પણ કરી ચૂકી છે.

રાધિકા આપ્ટે
રાધિકા આપ્ટે શોર્ટ ફિલ્મોમાં પણ પોતાની અદાકારી બતાવી છે.

થિયેટર
પુનાની રહેવાસી તેવી રાધિકાએ ફિલ્મોમાં જોડાવા પહેલા અનેક નાટકોમાં પોતાની એક્ટિંગનો પારો બતાવ્યો છે.

રોલ
જો કે એક વાત છે કે રાધિકા ભલે મોર્ડન રોલ ભજવે કે ટેડ્રિશ્લ અને ટિપીકલ કેરેક્ટર રોલ તે તમામ રોલમાં પોતાની એક છાપ અને સુંદરતા છોડી જાય છે.

કોન્ટ્રોવર્સી
જો કે વોટ્સઅપ પર તેના ન્યૂડ ફોટો વાયરલ થતા તે એક વિવાદનો પણ ભોગ બની ચૂકી છે.

બિકની બેબ
તો આ ડાર્ક બ્લુ કટ બિકનીમાં રાધિકા આપ્ટેની કામણગારી કાયા અને મદમસ્ત અદાઓ છે જાનલેવા!

રાધિકા
તો આ ફોટોમાં બ્લેક ક્રોપ ટોપ અને હોટ ડેનિમ જીન્સમાં રાધિકા લાગે છે સુપર હોટ અને સેક્સી

રાધિકા
જીક્યૂ નામના જાણીતા મેગેઝિન માટે કરાવેલા આ ફોટોશૂટમાં રાધિકાએ કંઇક આ રીતે સ્માઇલ આપી જીતી લીધા હતા લોકોના દિલ.

વાઇટ શર્ટ
તો આ વાઇટ શર્ટમાં રાધિકા આપ્ટેની સુંદરતાનો હટકે અંદાજ જ જોવા મળે છે.

બેકલેસ
બેક લેસ ફોટોમાં રાધિકા આપ્ટે લાગી રહી છે સુપર હોટ અને સુપર સેક્સી
-
ડિનર ડિપ્લોમસી: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું સર્જિયો ગૌર સાથે ડિનર, શું આ માત્ર સંયોગ છે? -
Video: ક્યાં છે કોંગ્રેસ નેતા પવન ખેરા? વીડિયોએ ખોલી દીધું રહસ્ય, હિમંતા-પાસપોર્ટ કેસમાં પાછળ પડી છે પોલીસ -
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ: ટ્રમ્પે પાકિસ્તાનની અપીલ સ્વીકારી, 14 દિવસ સુધી અમેરિકી બોમ્બમારો બંધ રહેશે, ઈરાનનું -
US-Iran Ceasefire બાદ ક્યાં અને ક્યારે યોજાશે બેઠક? ક્રેડિટ લેવા માટે પાકિસ્તાની PM શહબાઝ શરીફે કરી મોટી ઓફર -
US-Iran Ceasefire: ક્રૂડ ઓઈલના ભાવમાં 14% નો ઘટાડો, ભારતીય બજાર અને અર્થતંત્ર પર કેવી થશે અસર -
સુપ્રસિદ્ધ રોમાનિયન ફૂટબોલ ખેલાડી અને કોચ મિર્સિયા લુસેસ્કુનું ૮૦ વર્ષની વયે અવસાન -
બંગાળની 2026 વિધાનસભા ચૂંટણી: નવા ચૂંટણી નકશાએ TMCના ગઢ અને ભાજપના માટુઆ બેઝને વિક્ષેપિત કર્યો -
આગામી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા માટે વિદેશી પ્રતિનિધિમંડળ કેરળ પહોંચ્યું -
પીએમ-કુસુમ યોજનાનો પ્રથમ તબક્કો કૃષિમાં સૌર ઉર્જા લક્ષ્યાંકો પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયો -
કોંગ્રેસ પ્રમુખ ખડગેના વિવાદાસ્પદ નિવેદન સામે ગુજરાતી સમુદાયે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યું -
ભારત યુએન આર્થિક અને સામાજિક પરિષદ સંસ્થાઓમાં ચૂંટાયું -
પત્રકારની ગેરકાયદેસર અટકાયત અને ત્રાસના આરોપો અંગે NHRCએ ગુજરાતના DGPને નોટિસ ફટકારી












Click it and Unblock the Notifications
