Pics : આવા હતાં કરિશ્મા અને બચ્ચન પરિવારના સંબંધ

મુંબઈ, 2 ફેબ્રુઆરી : બૉલીવુડ જગતમાં બચ્ચન અને કપૂર પરિવાર બે મહત્વના પરિવારો રહ્યાં છે. બંને પરિવારનો દાયકાઓથી દબદબો રહ્યો છે. કહેવાય છે કે બચ્ચન અને કપૂર પરિવાર વચ્ચે સુમધુર સંબંધો હતાં, પરંતુ અભિષેક બચ્ચન અને કરિશ્મા કપૂરનું સગપણ લગ્ન સુધી ન પહોંચી શકતાં, આ સંબંધો વણસી ગયાં.

જોકે હવે ભોપાલમાં ફિલ્મ સત્યાગ્રહના શૂટિંગ દરમિયાન જે રીતે અભિષેકના પિતા અમિતાભ બચ્ચન અને કરિશ્માના બહેન કરીના કપૂર નજીક આવ્યાં, તે પછી એવી અટકળો વહેતી થઈ ગઈ છે કે કદાચ કરીના કપૂર બચ્ચન અને કપૂર પરિવારો વચ્ચે વણસેલા સંબંધો પુનઃસ્થાપિત કરવાની કડી બનશે.

અગિયાર વરસ પાછા જઇએ, તો યાદ આવે છે કે અભિષેક-કરિશ્માના સગપણની જાહેરાત ઑક્ટોબર, 2002માં અમિતાભ બચ્ચના 60માં જન્મ દિવસે થઈ હતી, પરંતુ દુર્ભાગ્યે આ સગપણ લગ્નમાં પરિણમી શક્યું નહીં. એ વાત સુધી રહસ્યમય રહી છે કે અભિષેક-કરિશ્મા વચ્ચેના સગપણ લગ્નમાં ન પરિણમવાનું કારણ શું છે?

(જરૂર વાંચો : કપૂર-બચ્ચન પરિવારો વચ્ચેની કડી બનશે કરીના ?)

પછી તો જે થયું, એ સૌ જાણે છે. કરિશ્મા કપૂરે સિક્સ્ટ ઇંડિયાના સીઈઓ સંજય કપૂર સાથે લગ્ન કર્યાં અને 11 માર્ચ, 2005ના રોજ તેમણે પુત્રી સમાયરા તથા 12મી માર્ચ, 2010ના રોજ પુત્ર કિયાનને જન્મ આપ્યો. બીજી બાજુ અભિષેક બચ્ચને 2007માં ઐશ્વર્યા રાય સાથે લગ્ન કર્યાં. ઐશ્વર્યા-અભિષેક પણ આરાધ્યાના માતા-પિતા બની ચુક્યાં છે.

ખેર, આજે આપણે જોઇએ કરિશ્મા કપૂર અને બચ્ચન પરિવાર વચ્ચેના સુમધુર સંબંધોની તસવીરી સફર.

કરિશ્મા-બચ્ચન પરિવારના સંબંધોની તસવીરી ઝલક

કરિશ્મા-બચ્ચન પરિવારના સંબંધોની તસવીરી ઝલક

અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન સાથે કરિશ્મા કપૂર.

કરિશ્મા-બચ્ચન પરિવારના સંબંધોની તસવીરી ઝલક

કરિશ્મા-બચ્ચન પરિવારના સંબંધોની તસવીરી ઝલક

બચ્ચન-કરિશ્માની વણજોયેલી તસવીર.

કરિશ્મા-બચ્ચન પરિવારના સંબંધોની તસવીરી ઝલક

કરિશ્મા-બચ્ચન પરિવારના સંબંધોની તસવીરી ઝલક

એક સમયે કરિશ્મા અને અભિષેક ઉંડા પ્રેમમાં હતાં.

કરિશ્મા-બચ્ચન પરિવારના સંબંધોની તસવીરી ઝલક

કરિશ્મા-બચ્ચન પરિવારના સંબંધોની તસવીરી ઝલક

કરિશ્મા અને અભિષેક.

કરિશ્મા-બચ્ચન પરિવારના સંબંધોની તસવીરી ઝલક

કરિશ્મા-બચ્ચન પરિવારના સંબંધોની તસવીરી ઝલક

કરિશ્મા અને જયા બચ્ચન.

કરિશ્મા-બચ્ચન પરિવારના સંબંધોની તસવીરી ઝલક

કરિશ્મા-બચ્ચન પરિવારના સંબંધોની તસવીરી ઝલક

ફિઝાના સેટ ઉપર કરિશ્મા અને જયા.

કરિશ્મા-બચ્ચન પરિવારના સંબંધોની તસવીરી ઝલક

કરિશ્મા-બચ્ચન પરિવારના સંબંધોની તસવીરી ઝલક

બચ્ચન પરિવાર સાથે કરીના-કરિશ્મા.

કરિશ્મા-બચ્ચન પરિવારના સંબંધોની તસવીરી ઝલક

કરિશ્મા-બચ્ચન પરિવારના સંબંધોની તસવીરી ઝલક

ફિઝા ફિલ્મનાં એક દૃશ્યમાં જયા-કરિશ્મા.

કરિશ્મા-બચ્ચન પરિવારના સંબંધોની તસવીરી ઝલક

કરિશ્મા-બચ્ચન પરિવારના સંબંધોની તસવીરી ઝલક

બચ્ચન પરિવાર સાથે કરિશ્મા.

કરિશ્મા-બચ્ચન પરિવારના સંબંધોની તસવીરી ઝલક

કરિશ્મા-બચ્ચન પરિવારના સંબંધોની તસવીરી ઝલક

કરિશ્મા અને ઐશ. એક અભિષેકની ભૂતકાળના મંગેતર અને બીજા અભિષેકના પત્ની.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X