વગર લગ્ને કઈ રીતે પિતા બનશે સલમાન?

મુંબઈ, 21 ફેબ્રુઆરી : સાંભળીને આપ પણ કદાચ શૉક્ડ રહી જશો. સલમાન ખાને તાજેતરમાં ગૂગલ પ્લસ ઉપર પોતાના બ્રાંડ બીઇંગ હ્યૂમનના પેજના લૉન્ચિંગ દરમિયાન જણાવી. સલમાન ખાને જણાવ્યું કે તેઓ લગ્ન અંગે તો કંઈ નથી કહી શકતાં, પરંતુ તેમને બાળકો ખૂબ પસંદ છે અને તેઓની ઇચ્છા છે કે તેમના બાળકો હોય.

નોંધનીય છે કે થોડાંક દિવસ અગાઉ ટીવી ચૅનલે પોતાના ઇન્ટરવ્યૂ દરમિયાન સલમાને જણાવ્યુ હતું કે પૈસા ખૂબ જરૂરી છે. પૈસાથી આપ કંઈ પણ ખરીદી શકો છો. તો શું સલમાન ખાન પૈસાથી બાળક પામવાની આશા રાખી બેઠા છે? કારણ કે વગર લગ્ને બાળક તો તેમને આવી જ રીતે મળી શકે. સલમાનના લગ્ન અંગે તમામ લોકો ઉત્સુક રહે છે.

દરેક વ્યક્તિ જાણે છે કે આખરે સલમાન ક્યારે પોતાની ભાવિ પત્નીના નામની જાહેરાત કરશે તથા ક્યારે તેમના ફૅન્સ તેમના લગ્નમાં હાજરી આપશે. જોકે સલમાન ખાને જણાવ્યું છે કે તેઓ પોતાના લગ્નમાં કોઈને પણ નહીં બોલાવે, પણ છતાં તેમના લગ્ન અંગે લોકોનું ક્રેઝ ઓછુ થતું નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X