• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

માતાનું ઘર છોડીને નવા ઘરમાં રહેવા લાગી સારા અલી ખાન

|

ગુરુવારે વેલેન્ટાઈન દિવસે સારા અલી ખાને ઇન્સ્ટાગ્રામ પર કંઈક એવી પોસ્ટ કરી કે તેના અંગે ઘણા કયાસ લગાવવામાં આવી રહ્યા છે. ખરેખર આ ફોટોમાં સારા અલી ખાન જમીન પર પિન્ક ડ્રેસ પહેરીને બેઠી છે અને તેની આસપાસ કેટલાક ડબ્બા છે, જેમાં ઘરનો સામાન છે. એક ડબ્બામાં ટેબલ લૅમ્પ જોવા મળી રહ્યો છે તો બીજા ડબ્બામાં પિન્ક ફોન સાથે બીજો ઘણો સામાન જોવા મળી રહ્યો છે. એવું લાગી રહ્યું છે કે સારા અલી ખાન પોતાના નવા ઘરમાં શિફ્ટ થઇ છે અને સામાન અનપેક કરી રહી છે.

ડેબ્યૂ પહેલા જ સારા અલી ખાનની આવી તસવીરો થઈ ગઈ વાયરલ

કૅપ્શન ઘ્વારા ફેન્સને હિન્ટ મળી

કૅપ્શન ઘ્વારા ફેન્સને હિન્ટ મળી

આ ફોટોમાં વિક્ટરી સાઈન બતાવતા સારા અલી ખાને લખ્યું છે કે તે એક નવી શરૂઆત કરવા જઈ રહી છે. તેવી સ્થિતિમાં ફેન્સ અંદાઝો લગાવી રહ્યા છે કે સારા અલી ખાન માતાનું ઘર છોડીને અલગ રહેવા માટે નવા ઘરમાં શિફ્ટ થઇ ચુકી છે. સારા અલી ખાને હાલમાં જ પોતાનું ફિલ્મી કરિયર શરુ કર્યું છે. સૌથી પહેલા તેને કેદારનાથ ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂત સાથે કામ કર્યું અને સિમ્બા ફિલ્મમાં રણવીર સિંહ સાથે કામ કર્યું છે. સારાને લોકો મોટા પરદે ખુબ જ પસંદ કરવા લાગ્યા છે.

પર્સનલ લાઈફ વિશે ખુલીને વાત કરે છે સારા

પર્સનલ લાઈફ વિશે ખુલીને વાત કરે છે સારા

સારા અલી ખાને કહ્યુ કે મારા બે બે ઘર છે અને હું ઘણી વધુ ખુશ છુ. બંનેના અલગ થવા અંગે તેમનુ કહેવુ હતુ કે જ્યારે બે લોકો સાથે ખુશ ન રહી શકે ત્યારે બંનેનું અલગ થઈ જવુ જ સૌથી સારો વિકલ્પ હોય છે. આ વાતથી તેણે એ તરફ ઈશારો કર્યો અને જણાવ્યુ કે લગ્ન બાદ બંને અલગ થવાનું કારણ એ જ હતુ કે બંને સાથે ખુશ નહોતા. હાલમાં જ કૉફી વિથ કરણમાં પહોંચેલા સારા અને સૈફે ઘણી વાતો કરી હતી અને સારાએ અહીં પર પણ બંનેના અલગ થવા અંગે પોતાની વાત મૂકી હતી.

સારા ખાન PCOS નામની બિમારીથી પીડિત

સારા ખાન PCOS નામની બિમારીથી પીડિત

તમને જાણીને નવાઈ લાગશે કે સારા ખાન પીસીઓએસ નામની બિમારીથી પીડિત છે જેના કારણે એક સમય હતો જ્યારે તેનું વજન ખૂબ વધી ગયુ હતુ પરંતુ પોતાની દ્રઢ શક્તિ અને આકરી દિનચર્યાના કારણે સારાએ પોતાને મેઈનટીન કરી લીધી. આ ખુલાસો સારા અને તેના પિતા સૈફ અલી ખાને કોફી વિથ કરન શોમાં કરણ જોહર સામે કર્યો હતો.

સારા ખાનનું વજન હતુ 96 કિલો

સારા ખાનનું વજન હતુ 96 કિલો

સારાએ કહ્યુ કે તેમને પીસીઓએસ નામની બિમારી છે, જેમાં ઓવરીમાં ગાંઠો (સિસ્ટ) પડી જાય છે. જેના કારણે હોર્મોન્સ પણ ડિસ્બેલેન્સ થઈ જાય છે. તે વખતે વજન ઘટાડવુ એક મોટી ચેલેન્જ બની જાય છે. સારા માટે પણ આ ઘણુ ચેલેન્જિંગ હતુ કારણકે જ્યારે તેને પોતાના બિમારી વિશે ખબર પડી ત્યારે તેનુ વજન 96 કિલો હતુ.

શું છે પીસીઓએસ?

શું છે પીસીઓએસ?

પીસીઓએસનું આખુ નામ છે ‘પોલિસિસ્ટિક ઓવરી સિંન્ડ્રોમ' છે, જેના કારણે મહિલાઓનું વજન ઘણુ વધી જાય છે. પીસીઓએસની સમસ્યાથી પીડિત મહિલાઓના અંડાશયમાં હોર્મોન સામાન્ય માત્રાથી વધુ બને છે. આના કારણે અંડાણુ સિસ્ટ કે ગાંઠમાં બદલાઈ જાય છે અને ઘણી વાર તે કેન્સરનું રૂપ ધારણ કરી લે છે અને ક્યારેક ક્યારેક આના કારે મહિલાઓ ગર્ભ ધારણ નથી કરી શકતી અને ગર્ભ જો રહી પણ જાય તો તે યોગ્ય નથી હોતુ. આ રોગથી પીડિત મહિલાઓનો ગર્ભપાત થઈ જાય છે.

lok-sabha-home

English summary
sara ali khan shifted to own house? shared in instagram post

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X

Loksabha Results

PartyLWT
BJP+153198351
CONG+444488
OTH958103

Arunachal Pradesh

PartyLWT
BJP111223
CONG112
OTH123

Sikkim

PartyLWT
SKM4812
SDF639
OTH101

Odisha

PartyLWT
BJD1080108
BJP24024
OTH14014

Andhra Pradesh

PartyLWT
YSRCP9654150
TDP16824
OTH101

LEADING

Misa Bharti - RJD
Pataliputra
LEADING
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more