• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રિતિક રોશન માટે તમન્ના ભાટિયા NO KISSING RULE તોડશે

By Ankit Patel
|
Google Oneindia Gujarati News

તમન્ના ભાટિયા સાઉથ ફિલ્મો સાથે સાથે બોલિવૂડ ફિલ્મોમાં પણ છવાઈ ચુકી છે. તમન્ના ભાટિયાએ હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં ખુબ જ શરમાતા કહ્યું કે ભલે તેમનો નિયમ છે કે તેઓ ફિલ્મમાં કિસ નહીં કરે, પરંતુ પોતાનો આ નિયમ તે રિતિક રોશન માટે તોડી શકે છે.

આમ પણ રિતિક રોશન બોલિવૂડમાં ઘણી યુવતીઓનો ક્રશ રહ્યા છે. હવે તમન્ના ભાટિયાએ પોતાના નિવેદન ઘ્વારા લોકોનું ધ્યાન ખેંચ્યું છે. કેટલાક લોકો રિતિક રોશન અને તમન્ના ભાટિયાને ધ્યાનમાં રાખીને ફિલ્મની કહાની પણ લખવા લાગ્યા છે. એટલું જ નહીં પરંતુ તમન્ના ભાટિયાએ આગળ જણાવ્યું કે બાહુબલી ફિલ્મના સમયે તે પોતાના કરિયરના ખુબ જ ખરાબ પડાવ પર હતી.

આ પણ વાંચો: ઈલિયાના ડિક્રૂઝની હૉટ તસવીરો વાયરલ, છેલ્લા 3 ફોટા જોઈ આંખો ફાટી જશે

હવે જો કિસિંગ સીન વિશે વાત કરવામાં આવે તો ઘણા સ્ટાર પોતાના નિયમો બદલી રહ્યા છે. જ્યાં શાહરુખ ખાને જબ તક હૈ જાન માટે નિયમ તોડ્યો, તો અજય દેવગને શિવાય ફિલ્મ માટે નિયમ તોડ્યો. બોલિવૂડની નવી પેઢીને ઓનસ્ક્રીન કિસ કરવામાં કોઈ જ સમસ્યા નથી. તો એક નજર કરો બોલિવૂડના સૌથી ચર્ચિત કિસિંગ સીન પર.....

3જી

3જી

નીલ નિતિન મુકેશ અને સોનલની મુખ્ય ભૂમિકાવાળી આ ફિલ્મની ચર્ચા એટલા માટે ચર્ચામાં આવી હતી કારણ કે આ ફિલ્મમાં એક-બે નહી પરંતુ 30 જેટલા કિસીંગ સીન હતા.

ભાગ મિલ્ખા ભાગ

ભાગ મિલ્ખા ભાગ

રાકેશ ઓમપ્રકાશ મેહરા દ્વારા નિર્દેશિત 'ભાગ મિલ્ખા ભાગ'માં પણ ફરખાન અખ્તરે એક વિદેશી અભિનેત્રી સાથે ચુંબન દ્રશ્ય આપ્યું છે. જોકે ફિલ્મ રિલીઝ થયા પહેલા આ દ્રશ્યો હટાવવાની માંગ ઉઠી હતી.

શુદ્ધ દેશી રોમાંસ

શુદ્ધ દેશી રોમાંસ

આ ફિલ્મમાં એક સાથે 23 ચુંબન દ્રશ્યો બતાવવામાં આવી રહ્યા છે. આ પહેલા પણ ઘણી ફિલ્મો આવી છે જે તેના કિસીંગ સીનના કારણે ચર્ચામાં રહી હોય.

ધૂમ 2

ધૂમ 2

ઐશ્વર્યા અને હૃતિક રોશન.

કમ્બખ્ત ઇશ્ક

કમ્બખ્ત ઇશ્ક

અક્ષય કુમાર અને કરીના કપૂર.

નિશબ્દ

નિશબ્દ

અમિતાભ બચ્ચન અને જિયા ખાન.

રાઝ 3

રાઝ 3

બિપાશા બાસુ અને ઇમરાન હાશમી.

ઝિંદગી ના મિલેગી દોબારા

ઝિંદગી ના મિલેગી દોબારા

હૃતિક રોશન અને કૅટરીના કૈફ.

ગુરુ

ગુરુ

માધવન અને વિદ્યા બાલન.

બર્ફી

બર્ફી

રણબીર કપૂર અને ઇલિયાના ડિક્રૂઝ.

જિસ્મ 2

જિસ્મ 2

રણદીપ હુડા અને સન્ની લિયોન.

જબ તક હૈ જાન

જબ તક હૈ જાન

શાહરુખ અને કૅટરીના કૈફ.

જિસ્મ 2

જિસ્મ 2

સન્ની લિયોન અને રણદીપ હુડા.

આશિક બનાયા આપને

આશિક બનાયા આપને

તનુશ્રી દત્તા અને ઇમરાન હાશમી.

3 ઇડિયટ્સ

3 ઇડિયટ્સ

કરીના કપૂર અને આમિર ખાન.

કપૂર એન્ડ સન્સ

કપૂર એન્ડ સન્સ

આલિયા ભટ્ટ અને સિદ્ધાર્થ મલ્હોત્રાની રિલેશનશીપ જ્યારે બોલીવૂડમાં ધૂમ ચર્ચાઇ રહી હતી અને લોકો જ્યારે આ ક્યૂટ કપલની કેમેસ્ટ્રી પર આફરીન થઇ રહ્યા હતા ત્યારે જ આવેલી કપૂર એન્ડ સન્સ નામની ફિલ્મમાં તેમનો કિસિંગ સીન લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો.

બેફિકરે

બેફિકરે

બેફિકરેનું ટેલર જ્યારે લોન્ચ થયું ત્યારે જ તેમાં દેખાડવામાં આવેલા કિસિંગ સીને વિવાદ ઊભો કર્યો હતો. નોંધનીય છે કે બેફિકરેમાં રણવીર સિંહ અને વાનીએ કુલ 23 કિસ આપી હતી. પણ તેમ છતાં ફિલ્મને જોઇએ તેટલી સફળતા નહતી મળી.

એ દિલ હૈ મુશ્કિલ

એ દિલ હૈ મુશ્કિલ

જો કે 2016માં કોઇ કિસિંગ સીન વિવાદનું કારણ બન્યો હોય તો તે છે એ દિલ હૈ મુશ્કિલમાં રણબીર કપૂર અને ઐશ્વર્યા રાયના કિસિંગ સીનનો. આ મામલે એટલો બધો વિવાદ થયો કે પૂછો ના વાત

અજય દેવગણ

અજય દેવગણ

જો કે શિવાયના આ કિસિંગ સીનને હોટેસ્ટ કિસિંગ કહેવા કે નહીં તે તો ખબર નથી પણ હા, આ કિસિંગ સીન પણ વિવાદ ઊભો કર્યો હતો. કારણ કે અજય દેવગણ પહેલી વાર રૂપેરી પરદે કોઇને કીસ કરી હતી.

સારા અલી ખાન

સારા અલી ખાન

પોતાની ડેબ્યૂ ફિલ્મ કેદારનાથમાં સારા અલી ખાન સુશાંત સિંહ સાથે આ કિસિંગ સીનને લઈ ચર્ચામાં રહી.

English summary
Tamannah Bhatia will break the No Kiss rule for hrithik roshan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X