શાહરુખ ખાને મને ઘણી ફિલ્મોમાંથી બહાર કઢાવી છે: ઐશ

Posted By:
Subscribe to Oneindia News

શાહરુખ ખાન અને ઐશ્વર્યા રાયની જોડી દેવદાસ પછી ખુબ જ ફેમસ થઇ હતી. પરંતુ ત્યારપછી બંનેએ એક સાથે ક્યારેય પણ કામ કર્યું નથી. તેનો જવાબ ઐશ્વર્યા રાયે જાતે જ આપી દીધો.

aishwarya rai

એક ચેટ શૉ દરમિયાન ઐશ્વર્યા રાયે કહ્યું કે એક સમય એવો હતો જયારે અમે એક સાથે ઘણી ફિલ્મો કરી રહ્યા હતા. પરંતુ અચાનક જ બધા જ પ્રોજેક્ટ બંધ થઇ ગયા. મેં તેના વિશે કોઈને પણ પૂછ્યું નહિ કે આવું કેમ થયું અને કોઈએ પણ આવીને મને જણાવ્યું પણ નહીં.

aishwarya rai

ઐશ્વર્યા રાયે જણાવ્યું કે હું સામે ચાલીને આવો સવાલ ના કરી શકું કે તેમને મારી સાથે આમ કેમ કર્યું. તે મારા આત્મસન્માન વિરુદ્ધ છે.

aishwarya rai

આપને જણાવી દઈએ કે શાહરુખ ખાન અને ઐશ્વર્યા રાય ફિલ્મ ચલતે ચલતે માં એકસાથે કામ કરી રહ્યા હતા. પરંતુ એક દિવસ ફિલ્મના સેટ પર આવીને સલમાન ખાને ખુબ જ હંગામો કર્યો હતો. ત્યારપછી શાહરુખ ખાન અને ઐશ્વર્યા રાયે એકસાથે ક્યારેય પણ કામ કર્યું નથી.

aishwarya rai

પરંતુ કરણ જોહરની આવનારી ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલ માં શાહરુખ ખાન અને ઐશ્વર્યા રાય ફરી એકવાર સાથે આવી રહ્યા છે. ફિલ્મમાં શાહરુખ ખાન ઐશ્વર્યા રાયના પતિ બન્યા છે.

aishwarya rai
aishwarya rai
aishwarya rai
aishwarya rai
English summary
When Aishwarya Rai Blamed Shahrukh Khan For THROWING Her Out Of Almost 5 Films.
Please Wait while comments are loading...