• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બોલ્ડ અને બ્યુટીફૂલ યામી ગૌતમ ફરી એકવાર રૂપેરી પરદે આવી રહી છે

By Ankit Patel
|
Google Oneindia Gujarati News

ટોટલ શ્યાપા, એક્શન જેક્શન, બદલાપુર અને કાબિલ જેવી ફિલ્મોમાં પોતાના રોલને લઇને યામીની વાહવાઇ થઇ છે પણ સફળતાનો સ્વાદ ચાખવો હજી પણ યામી માટે દૂરની વાત છે. યામી ગૌતમ હાલ તેની ફિલ્મ ઉરી અટેક માટે ચર્ચામાં છે. ઘણા સમય પછી યામી ગૌતમ રૂપેરી પરદે જોવા મળી રહી છે.

ફિલ્મ વિક્કી ડોનરથી લોકોના દિલમાં રાજ કરી રહેલી યામી ગૌતમને લોકો ફેર એન્ડ લવલી ગર્લ તરીકે ઓળખે છે યામીના પિતા પંજાબના જાણીતા ફિલ્મ ડાયરેક્ટર છે. તો વળી યામીની નાની બહેન પણ પંજાબી ફિલ્મો અને સિરીયલોમાં પોતાનો એક્ટિંગનો જલવો બતાવ્યો છે.

View this post on Instagram

Go green with envy 😋📸 #uripromotions

A post shared by Yami Gautam (@yamigautam) on

જો કે ફિલ્મી બ્રેકગ્રાઉન્ડ હોવા છતા યામીની બોલીવૂડમાં સીધી એન્ટ્રી નથી થઇ. તેણે પોતાના કેરિયરની શરૂઆત ટીવી સીરીયલોથી કરી છે. યામીને તેની સાચી ઓળખ અપાવી ફેર એન્ડ લવલીની એડ. અને તે પછી તે ફેર એન્ડ લવલી ગર્લ નામે પોપ્યુલર થઇ ગઇ.

આ પણ વાંચો: અક્ષય કુમાર સાથે ડબલ ધમાકા, આ અભિનેત્રીની લોટરી લાગી

યામીએ જે આયુષ્માન સાથે બૉલીવુડ ડેબ્યુ કર્યુ હતું, તે આયુષ્માન અને યામી બંને પારિવારિક મિત્રો છે. શું તમે આ જાણતા હતાં? કદાચ આ માહિતી તમારા માટે ચોંકાવનારી હશે, પરંતુ યામી ગૌતમ વિશે ઘણા એવા શૉકિંગ ફૅક્ટ્સ અમે જાણીએ છીએ કે જેના વિશે વાંચકોને ખબર નથી.

ફિલ્મોગ્રાફી

ફિલ્મોગ્રાફી

યામી ગૌતમે અત્યાર સુધી છ વિવિધ ભાષાની ફિલ્મોમાં કામ કર્યુ છે કે જેમાં પંજાબી, તામિળ, તેલુગુ, મલયાલમ, કન્નડ તથા હિન્દીનો સમાવેશ થાય છે.

આઈએએસ ઑફિસર

આઈએએસ ઑફિસર

શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યા બાદ તેમણે બીએની પ્રવેશ પરીક્ષા પાસ કરી. તેઓ આઈએએસ ઑફિસર બનવા માટેનો અભ્યાસ કરવા માંતા હતાં.

બ્યૂટી વીથ બ્રેન

બ્યૂટી વીથ બ્રેન

યામી ગૌતમ હાલ કાયદાશાસ્ત્રનો અભ્યાસ કરી રહી છે. અને તેને આઇએએસ માટે પણ તૈયારી કરી હતી પણ પાછળથી એક્ટિંગના કીડાએ તેનું આ ભૂત ઉતારી દીધુ

સ્માઇલ ક્વીન

સ્માઇલ ક્વીન

જો માધુરી દિક્ષત પછી બોલીવૂડની કોઇ હિરોઇન હોય કે જેનું હાસ્ય એક દમ મનમોહક હોય તો તે છે યામી ગૌતમ.

ફિલ્મી બ્રેકગ્રાઉન્ડથી આવે છે યામી

ફિલ્મી બ્રેકગ્રાઉન્ડથી આવે છે યામી

યામીના પિતા પંજાબના જાણીતા ફિલ્મ ડાયરેક્ટર છે. તો વળી યામીની નાની બહેન પણ પંજાબી ફિલ્મો અને સિરીયલોમાં પોતાનો એક્ટિંગનો જલવો બતાવ્યો છે.

ટીવી સીરિયલો અને યામી

ટીવી સીરિયલો અને યામી

યામીએ ચાંદ કે પાર ચલો (2008), યે પ્યાર ના હોગા કમ જેવી સીરિયલોમાં લીડ રોલ કરી ટીવી ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે.

સરળ સ્વભાવ

સરળ સ્વભાવ

યામી સ્વભાવે શરમાળ છે અને બૉલીવુડ કૅરિયરે તેમને ખુલ્લું થવામાં મદદ કરી. તેઓ રિલેશનશિપમાં વિશ્વાસ નથી ધરાવતાં અને પોતાની જાતને વન-મૅન વુમૅન ગણે છે.

ફૅવરિટ ફૂડ

ફૅવરિટ ફૂડ

યામી અડધા પહાડી અને અડધા પંજાબી ગર્લ છે. તેઓ પહાડી વ્યંજનો પસંદ કરે છે. તેમનું ફૅવરિટ ફૂડ છે ચમ્બા કા રાજમા.

શોખ

શોખ

યામી વાંચન, ઇંટીરિયર ડેકોરેશન અને સંગીત શ્રવણના શોખ ધરાવે છે. 2012માં તેઓ પ્રિવેંશન તથા વેડિંગ અફૅર મૅગેઝીનોના કવર પેજ પર છવાયા હતાં.

ફેર એન્ડ લવલી બની ઓળખ

યામીને તેની સાચી ઓળખ અપાવી ફેર એન્ડ લવલીની એડ. અને તે પછી તે ફેર એન્ડ લવલી ગર્લ નામે પોપ્યુલર થઇ ગઇ.

English summary
Yami Gautam Latest Pics Viral
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X