બ્લેક ડ્રેસમાં અંકિતા લોખંડેની આવી ફોટો વાયરલ, ખુબ જ હોટ

ટીવીથી બોલિવૂડ તરફ ભલે પવિત્ર રિશ્તાની અર્ચના એટલે કે અંકિતા લોખંડેની રાહ બદલાઈ ચુકી હોય, પરંતુ જે ઓળખ તેને ટીવી ઘ્વારા મળી છે તેવી ઓળખ બોલિવૂડમાં મેળવવાની હજુ પણ બાકી છે.

ટીવીથી બોલિવૂડ તરફ ભલે પવિત્ર રિશ્તાની અર્ચના એટલે કે અંકિતા લોખંડેની રાહ બદલાઈ ચુકી હોય, પરંતુ જે ઓળખ તેને ટીવી ઘ્વારા મળી છે તેવી ઓળખ બોલિવૂડમાં મેળવવાની હજુ પણ બાકી છે. હાલમાં અંકિતા તેની વાયરલ તસ્વીરોને કારણે ચર્ચામાં છે.

ફરી એકવાર અંકિતાની તસવીરો સોશ્યિલ મીડિયા પર છવાઈ ચુકી છે, જ્યાં તે ખુબ જ સેક્સી લાગી રહી છે. આ વખતે અંકિતાએ બ્લેક ડ્રેસમાં કેટલીક ફોટો અપલોડ કરી છે.

અંકિતાની આ ફોટો સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે. આ વાતમાં કોઈ જ શંકા નથી કે અંકિતા પોતાની સ્ટાઇલ અને ગ્લેમર ઘ્વારા બોલિવૂડની અભિનેત્રીઓને પણ ટક્કર આપી રહી છે. અંકિતા લોખંડે બોલિવૂડમાં કંગના રાણાવતની મણિકર્ણિકા ઘ્વારા ડેબ્યુ કરવામાં સફળ રહી છે.

આ પણ જુઓ: કરિશ્મા તન્નાએ બિકીનીમાં સેક્સી વીડિયો શેર કર્યો, એકલામાં જુઓ

બીજી બાજુ આ કહેવામાં કોઈ જ શંકા નથી કે સુશાંત સિંહ રાજપૂત સાથે બ્રેકઅપ થયા પછી અંકિતા લાંબા સમયથી પોતાના પર વધારે ધ્યાન આપી રહી છે.

View this post on Instagram

👸

A post shared by Ankita Lokhande (@lokhandeankita) on

બોલિવૂડ ડેબ્યુ કર્યા પછી અંકિતાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક બોલ્ડ ફોટો શેર કરી છે, જે ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે.

નાના પરદે

નાના પરદે

અંકિતા લોખંડે હવે ટિપિકલ વહુ વાળા રોલ નાના પરદે નથી કરવા માંગતી

કોઈ પણ ટીવી શૉમાં નહીં

કોઈ પણ ટીવી શૉમાં નહીં

પવિત્ર રિશ્તા પછી અંકિત લોખંડે કોઈ પણ ટીવી શૉમાં નથી જોવા મળી

સુશાંત સિંહ રાજપૂત સાથે પોતાના લવ અને હેટ સંબંધ

સુશાંત સિંહ રાજપૂત સાથે પોતાના લવ અને હેટ સંબંધ

અંકિતા લોખંડે છેલ્લા એક વર્ષ કરતા પણ વધારે ફક્ત સુશાંત સિંહ રાજપૂત સાથે પોતાના લવ અને હેટ સંબંધ અંગે ચર્ચામા છે.

કરિયરની શરૂઆત

કરિયરની શરૂઆત

અંકિતાએ પોતાના કરિયરની શરૂઆત પવિત્ર રિશ્તાથી કરી. ત્યારપછી તેને ઘણા ટીવી શૉ ઓફર કરવામાં આવ્યા પરંતુ તે બોલિવૂડમાં આવવા માંગતી હતી.

ખુબ જ જલ્દી લગ્ન

ખુબ જ જલ્દી લગ્ન

ખબર એવી પણ છે કે અંકિતા ખુબ જ જલ્દી પોતાના બોયફ્રેન્ડ વિક્કી જૈન સાથે લગ્ન કરી શકે છે

બિગ બોસ 13

બિગ બોસ 13

ખબર એવી પણ આવી હતી કે અંકિતાને આ વર્ષે બિગ બોસ 13 માટે ઓફર મળી છે. પરંતુ તેઓ આ શૉનો ભાગ બનવા નથી માંગતા.

કંગના સાથે દોસ્તી

કંગના સાથે દોસ્તી

કંગના સાથે અંકિતાની દોસ્તી ઘણી સારી છે. તેમને સાથે મણિકર્ણિકા ફિલ્મમાં કામ પણ કર્યું છે.

વાયરલ થઈ તસવીરો

વાયરલ થઈ તસવીરો

અંકિતા હંમેશા સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. આ તસવીરોને જોતા સ્પષ્ટ માલુમ પડે છે કે અંકિતા બૉલીવુડની કેટલીય સ્ટારને પોતાના ગ્લેમરથી ટક્કર આપવા માટે તૈયાર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X