કરિશ્મા તન્નાએ બિકીનીમાં સેક્સી વીડિયો શેર કર્યો, એકલામાં જુઓ
હાલમાં ટીવી સ્ટાર તેમના ગ્લેમરસ અવતારને કારણે ચર્ચામાં રહે છે. આ લિસ્ટમાં ઘણી ટીવી સ્ટારના નામ જોડાઈ ચુક્યા છે, જેમાં એક ચર્ચિત નામ કરિશ્મા તન્ના પણ છે.
હાલમાં ટીવી સ્ટાર તેમના ગ્લેમરસ અવતારને કારણે ચર્ચામાં રહે છે. આ લિસ્ટમાં ઘણી ટીવી સ્ટારના નામ જોડાઈ ચુક્યા છે, જેમાં એક ચર્ચિત નામ કરિશ્મા તન્ના પણ છે.
કરિશ્મા તન્નાએ ફરી એકવાર બિકીની પહેરીને પાણીમાં કુદતા વીડિયો શેર કર્યો છે. આ વિડિઓ ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આપને જણાવી દઈએ કે કરિશ્મા તન્ના ઘણી હોટ તસવીરો સોશ્યિલ મીડિયા પર શેર કરતી રહે છે.
View this post on InstagramLive life to the fullest! Just learnt it myself💃 #mykonos #waterbaby #happiness #crazyme #travel
A post shared by Karishma Tanna (@karishmaktanna) on
ઘણીવાર તે પોતાના વેકેશનની બોલ્ડ તસ્વીરોને કારણે પણ ફેન્સ સાથે જોડાઈ રહી છે. કરિશ્મા તન્ના હાલમાં ગ્રીસમાં રજા ઉજવી રહી છે અને ફેન્સ સાથે સતત તેની ફોટો શેર કરી રહી છે.
આ પણ વાંચો: ડિલિવરી બાદ વધુ બ્યૂટીફુલ બની ગઈ છે 'ગૌરી મેમ', ભાભીજીની તસવીરો Viral
પોતાની લેટેસ્ટ ફોટોમાં કરિશ્મા તન્ના ખુબ જ ગ્લેમરસ જોવા મળી રહી છે. અહીં જુઓ કરિશ્મા તન્નાની કેટલીક વાયરલ તસવીરો જે તમારા હોશ ઉડાવી દેશે.

ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો
હાલમાં જ કરિશ્મા તન્નાએ ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો શેર કર્યા, જેમાં તે હોટ લૂકમાં જોવા મળી રહી છે.

ફેન્સ માટે
કરિશ્મા તન્ના ઇન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે. પોતાના ફેન્સ સાથે જોડાવવા માટે કરિશ્મા તન્ના હંમેશા પોતાની ફોટો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી રહે છે.

નાગિન
કરિશ્મા તન્નાએ આ પહેલા નાગાર્જુન શૉમાં નાગિનની ભૂમિકા નિભાવી હતી.

ગુજરાતી ફેમેલી
કરિશ્મા તન્નાનો ઉછેર એક ગુજરાતી ફેમેલીમાં થયો છે. તે હંમેશા એક અભિનેત્રી બનવા માંગતી હતી.

પ્રોજેક્ટની રાહ
કરિશ્મા તન્ના લાંબા સમયથી એક એવા પ્રોજેક્ટની રાહ જોઈ રહી છે, જેથી તે બોલિવૂડમાં એક શાનદાર કમબેક કરી શકે.

કોઈ વાંધો નથી
કરિશ્મા તન્ના ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેને ઇન્ટિમેટ થવામાં કોઈ જ વાંધો નથી.

ન્યૂડ થવા વિશે
કરિશ્મા તન્ના તેની ન્યૂડ ફોટોને કારણે પણ ચર્ચામાં રહી હતી

બિગ બોસમાં આવ્યા પછી
બિગ બોસમાં આવ્યા પછી કરિશ્મા તન્નાને ઘણી લોકપ્રિયતા મળી. ગૌતમ ગુલાટી સાથે તેના વિવાદે તેને ફાઇનલ સુધી પહોંચાડી.












Click it and Unblock the Notifications
