Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

બિગ બોસ 12: શ્રીસંતની જોરદાર ફાઇટ, ગાળાગાળી પછી જોરદાર હંગામો

બિગ બોસ 12 માં હજુ પહેલું જ અઠવાડિયું ચાલી રહ્યું છે. હંમેશા મુજબ આ વખતે પણ બિગ બોસ ઘરમાં બબાલ શરુ થઇ ચુકી છે.

બિગ બોસ 12 માં હજુ પહેલું જ અઠવાડિયું ચાલી રહ્યું છે. હંમેશા મુજબ આ વખતે પણ બિગ બોસ ઘરમાં બબાલ શરુ થઇ ચુકી છે. જેવી લોકોને આશા હતી તે મુજબ શ્રીસંત બિગ બોસ ઘરમાં એક કોન્ટ્રોવર્સીયલ કન્ટેસ્ટન્ટ તરીકે સામે આવી રહ્યા છે.

sreesanth

જ્યાં ખાન સિસ્ટર સાથે લડાઈ પછી શ્રીસંતે ઘર છોડવાની ધમકી આપી હતી. ત્યાં જ ગુરુવારના એપિસોડમાં તમે શ્રીસંતનો અંદાઝ જોઈને ચોંકી જશો. શ્રીસંતની મોટી ફાઇટ હવે શિવાશિષ સાથે થવા જઈ રહી છે.

શિવાશિષ સાથે લડાઈમાં શ્રીસંત ગાળાગાળી કરતા જોવા મળશે. ખબર એવી પણ આવી રહી છે કે આ બંને વચ્ચે લડાઈની હાલત પણ પેદા થઇ ચુકી છે.

આ પણ વાંચો: બિગ બોસમાં સેક્સી સુપરસ્ટારની એન્ટ્રી, લાખો લોકો વીડિયો જોઈ ચુક્યા છે

આ વાતમાં કોઈ જ શંકા નથી કે શ્રીસંત આ સીઝનના સૌથી એંગ્રી કન્ટેસ્ટન્ટ તરીકે સામે આવી રહ્યા છે. હાલમાં બિગ બોસમાં સૌથી વધારે કન્ટેન્ટ શ્રીસંત જ આપી રહ્યા છે. લડાઈ હોય કે ગાળાગાળી બિગ બોસ ઘરમાં શ્રીસંત પર જ હાલમાં વધારે ફોકસ જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચો: Big Boss 12: અનુપ જલોટાની 37 વર્ષ નાની શિષ્યા સાથે પ્રેમલીલા, થયો ખુલાસો

હવે આ જોવું ખુબ જ રસપ્રદ રહેશે કે શ્રીસંતની ફાઇટ અને તેની ગાળાગાળી પર સલમાન ખાન કેવું રિએક્શન આપે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X