Pics: સેક્સી સ્ટારે મચાવી સનસની, જોતજોતામાં થયો હંગામો
ફરી એકવાર બિગ બોસ સ્ટારે પોતાની બધી જ હદો પાર કરી છે. બિગ બોસ ભલે ઓફ એર હોય પરંતુ બિગ બોસ સ્ટાર હંમેશા સોશ્યિલ મીડિયા પર પોતાની હોટ અને સેક્સી ફોટો ઘ્વારા ચર્ચામાં રહે છે.
ફરી એકવાર બિગ બોસ સ્ટારે પોતાની બધી જ હદો પાર કરી છે. બિગ બોસ ભલે ઓફ એર હોય પરંતુ બિગ બોસ સ્ટાર હંમેશા સોશ્યિલ મીડિયા પર પોતાની હોટ અને સેક્સી ફોટો ઘ્વારા ચર્ચામાં રહે છે.
આ વખતે બિગ બોસ સ્ટાર ગિઝેલ ઠકરાલે પોતાની હોટ બિકીની ફોટો ઘ્વારા સનસની મચાવી છે. હાલમાં તે ઈન્ડસ્ટ્રીથી ગાયબ છે પરંતુ તેની હોટ ફોટો રાતોરાત વાયરલ થઇ રહી છે.
આ પણ વાંચો: 18 વર્ષની ઉંમરમાં આ સ્ટાર કિડ ધમાલ મચાવી રહી છે, ફોટો વાયરલ
આ ફોટોમાં તે ખુબ જ સેક્સી અંદાઝમાં પોઝ આપી રહી છે. તેની આ ફોટો ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે. આપને જણાવી દઈએ કે બિગ બોસ દરમિયાન ગિઝેલ ઠકરાલ ફક્ત પોતાના ગ્લેમરને કારણે જ ચર્ચામાં હતી.
બિગબોસ પછી ગિઝેલ ઠકરાલ ક્યાં કૂલ હૈ હમ 3 અને મસ્તીઝાદે ફિલ્મમાં જોવા મળી હતી. તેને વર્ષ 2011 દરમિયાન કિંગફિશર મોડલ તરીકે પ્રસદ્ધિ મળી હતી.
આ પણ વાંચો: કુંડળીભાગ્યની સ્ટારે સનસની મચાવી, વીડિયો વાયરલ
હાલમાં ગિઝેલ સોશ્યિલ મીડિયા પર પોતાની બોલ્ડ ફોટો શેર કરતી રહે છે આ વખતે પણ તેને પોતાની બોલ્ડ ફોટો સોશ્યિલ મીડિયા પર શેર કરી છે.

બોલ્ડનેશ, બીચ અને બિકની
ક્યા કૂલ હૈ હમ 3 દ્વારા બોલીવૂડમાં એન્ટ્રી લેનાર આ હોટ અભિનેત્રીએ સોશ્યલ મીડિયા પર તેના ફોટા શેયર કરીને ફેન્સને ખુશ કર્યા.

પોતાનું જ પ્રમોશન
જો કે સોશ્યલ મીડિયા પર ગિઝેલના આવા ફોટોએ ખરેખરમાં આગ લગાવી દીધી.

હોટ બિકની ગર્લ
નોંધનીય છે કે ગિઝેલ પહેલા સોશ્યલ મીડિયા પર તેના કેટલાક બિકની ફોટો મૂક્યા જે માટે તેને એટલો સારો પ્રતિસાદ મળ્યો કે તેને કેટલાક વધુ ફોટો તેના ફેન્સ સાથે શેયર કર્યા. જેમાં ગિઝેલ સુપર હોટ લાગતી હતી.

હોટનેસની હદ
ત્યારે આ તમામ બિકની ફોટોમાં ગિઝેલ ઠકરાલ લાગી રહી હતી સુપર હોટ. તમામ ફોટોમાં ગિઝેલની નમણી અને કમનીય કાયા તેના ફેન્સને તેના કાયલ કરી રહી હતી.

બિગ બોસ 9
એટલું જ નહીં, ક્યા કૂલ હૈ હમ 3 સિવાય ગિઝેલે બિગ બોસ 9માં પણ જોવા મળી હતી. જો કે બિગ બોસ 9માં ગિઝેલ લાંબુ ટકી શકી નહતી. જો કે તેને બિગ બોસમાં જે સફળતા નહતી મળી તેવી સફળતા તેની આ હોટ તસવીરો તેની જરૂરથી અપાવી દીધી છે.

અચાનક ગાયબ
વર્ષ 2016 પછી ગિઝેલ બોલિવૂડથી અચાનક ગાયબ થઇ ગયી. તે હાલમાં પોતાની બોલ્ડ ફોટો ઘ્વારા ચર્ચામાં છે.

ફરી કમબેક
ગિઝેલ બોલિવૂડમાં ફરી કમબેક કરવા માટે તૈયારી કરી રહી છે. તે એક મોટી તક મળવા માટે રાહ જોઈ રહી છે.












Click it and Unblock the Notifications
