કુંડળીભાગ્યની સ્ટારે સનસની મચાવી, વીડિયો વાયરલ
ટીવીના નંબર 1 શૉ વિશે વાત કરવામાં આવે તો આ સમયે લોન્ચ થવાની સાથે જ કુંડળીભાગ્ય નંબર 1 પર પહોંચી ગયું છે.
ટીવીના નંબર 1 શૉ વિશે વાત કરવામાં આવે તો આ સમયે લોન્ચ થવાની સાથે જ કુંડળીભાગ્ય નંબર 1 પર પહોંચી ગયું છે. પરંતુ હાલમાં આ શૉ તેની ટીઆરપીને કારણે ચર્ચામાં નથી પરંતુ કુંડળીભાગ્ય ફેમ પ્રિતો અરોરાને કારણે ચર્ચામાં છે.
પ્રિતો અરોરા એટલે કે શ્રદ્ધા આર્યા હાલમાં સોશ્યિલ મીડિયા પર ખુબ જ ચર્ચામાં છે. હાલમાં તે સોશ્યિલ મીડિયા પર ખુબ જ એક્ટિવ પણ રહે છે. હાલમાં તે ક્યારેક પોતાના વીડિયો અથવા ફોટોને કારણે ચર્ચામાં રહે છે.
આ વખતે તે પોતાના મિત્રો સાથે બિકીની પહેરીને "વે તું લોન્ગ વે મેં લાંચી" સોન્ગ પર એવો ડાન્સ કરી રહ્યા છે કે નજર હટાવવું મુશ્કિલ બની જાય છે.
વાંચો: રાતોરાત આ સુપરસ્ટારે બધી જ હદો પાર કરી, નજર હટાવવી મુશ્કિલ
આપને જણાવી દઈએ કે આ વીડિયો સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો અત્યારસુધીમાં 2 લાખ કરતા પણ વધારે વખત જોવાઈ ચુક્યો છે. શ્રદ્ધા ઘ્વારા શેર કરવામાં આવેલા આ વીડિયો પર એક નજર કરો.
#launglaachi 🦋❤️ @mimiediaries @khushranggheena Vc: @ikhunly
A post shared by Shraddha Arya (@sarya12) on
તો એક નજર કરો સોશ્યિલ મીડિયા પર વાયરલ થતી ટીવી સ્ટારની બોલ્ડ તસવીરો પર....

વિદિશા શ્રીવાસ્તવ
યે હૈ મોહબતે સ્ટાર વિદિશા શ્રીવાસ્તવના બોલ્ડ અવતારને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. વિદિશા શ્રીવાસ્તવ ટીવી સાથે સાથે તમિલ અને બીજી ભાષાની ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. વિદિશા હાલમાં નાના પરદાની ફેમસ અભિનેત્રી બની ચુકી છે.

ત્રિધા ચૌધરી
ત્રિધા ચૌધરી હાલમાં પોતાની હોટ ફોટોને કારણે ચર્ચાનો વિષય બની છે. હાલમાં જ તેને પોતાના વેકેશનની ઘણી હોટ ફોટો શેર કરી છે.

જાસ્મીન ભસીન
દિલ સે દિલ તક ટીવી શૉની અભિનેત્રી જાસ્મીન ભસીન ઘ્વારા શેર કરવામાં આવેલી ફોટો કોઈને પણ દીવાના બનાવી શકે છે.

રૂબિના દલિક
શક્તિ ફેમ એક્ટ્રેસ રૂબિના પણ રિયલ લાઇફમાં ઘણી જ હોટ છે. થોડા સમય પહેલાં તેણે પોતાના બિકિની પિક્ચર્સ સોશિયલ મીડિયા પર શેર કર્યાં હતા.

શમા સિકંદર
શમા સિંકદર પણ હાલ પોતાના બિકિની ફોટો તથા તેની વેબ સિરિઝને લઇને ખૂબ ચર્ચામાં છે. તેણે આ તસવીર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.

કરિશ્મા શર્મા
કરિશ્મા શર્માના બોલ્ડ લૂક્સ સોશ્યિલ મીડિયા પર તેઝીથી વાયરલ થઇ ગયા. આ તસવીરો જોઈને તમારા પણ હોશ ઉડી જશે.

નિયા શર્મા
જમાઈ રાજા ફેમ નિયા શર્મા સોશ્યિલ મીડિયા ક્વીન છે. તેની વાયરલ થતી તસવીરો સાફ જણાવી છે કે નિયા શર્મા ચોક્કસ બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી છે.












Click it and Unblock the Notifications
