હિના ખાને બધી જ હદો પાર કરી, ખુબ જ સેક્સી તસવીરો

ટીવીની એવી ખુબ જ ઓછી સ્ટાર છે જેઓ પોતાના કામની સાથે સાથે બોલ્ડનેસને કારણે પણ ચર્ચામાં હોય. આ લિસ્ટમાં સૌથી સ્ટાઈલિશ સ્ટાર હિના ખાનનું નામ પણ સામે આવે છે.

ટીવીની એવી ખુબ જ ઓછી સ્ટાર છે જેઓ પોતાના કામની સાથે સાથે બોલ્ડનેસને કારણે પણ ચર્ચામાં હોય. આ લિસ્ટમાં સૌથી સ્ટાઈલિશ સ્ટાર હિના ખાનનું નામ પણ સામે આવે છે.

બિગ બોસ 11 દરમિયાન હિના ખાનની ફિટનેસ પર કેટરિના કૈફ પણ ફિદા થઇ ગઈ હતી. હિના ખાનને ટીવીની સૌથી સ્ટાઈલિશ અને ફિટ અભિનેત્રીનો ખિતાબ આપવામાં આવ્યો છે. હિના ખાને જયારે ટીવી પર કસોટી જિંદગી કી 2 સીરિયલમાં કોમોલિકા તરીકે એન્ટ્રી કરી ત્યારે બધા જ તેના પર ફિદા થઇ ગયા હતા.

આ પણ વાંચો: નવા વર્ષમાં નિયા શર્માએ દરિયા કિનારે બિકીનીમાં આગ લગાવી

જ્યાં સુધી વાત ફિટનેસ અંગે આવે છે ત્યારે હિના ખાને હાલમાં જ પોતાની ખુબ જ બોલ્ડ તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ ફોટોમાં હિના ખાનનો સેક્સી અંદાઝ જોઈને બધા જ ચોકી જશે.

View this post on Instagram

💥

A post shared by Hina Khan (@realhinakhan) on

ફિલ્મ સ્ટારની સાથે હવે ટીવી સ્ટાર પર પણ ફિટ રહેવાનો દબાવ બની રહ્યો છે. જેને કારણે હાલમાં બધી જ અભિનેત્રીઓ પોતાની ફિટનેસ પર વધારે ધ્યાન આપી રહી છે.

આ પણ વાંચો: રેડ ડ્રેસમાં ગોપી વહુએ આગ લગાવી, વર્ષ 2018 ની સૌથી સેક્સી ફોટો

આપને જણાવી દઈએ કે આ વર્ષે હિના ખાન મોટા પરદે એન્ટ્રી કરવા માટે તૈયાર છે. હાલમાં જ તેને પોતાની પહેલી ફિલ્મની શૂટિંગ પુરી કરી છે. હાલમાં હિના ખાન કસોટી જિંદગી કી 2 સીરિયલમાં કામ કરી રહી છે.

View this post on Instagram

❤️

A post shared by Hina Khan (@realhinakhan) on

તો તસ્વીરોમાં જુઓ હિના ખાનનો સેક્સી અંદાઝ..

રોકી સાથે

રોકી સાથે

બિગ બોસમાં હિના ખાને રોકી સાથે પોતાના સંબંધ અંગે ખુલાસો કર્યો હતો.

બોલ્ડ

બોલ્ડ

હિના ખાન બિગ બોસ પછી પહેલા કરતા પણ બોલ્ડ થતી દેખાઈ રહી છે.

પ્રેમનો ઈઝહાર

પ્રેમનો ઈઝહાર

હિના ખાન અવારનવાર સોશ્યિલ મીડિયા પર પોતાના પ્રેમનો ઈઝહાર કરતી જોવા મળી રહી છે.

બિકીનીમાં

બિકીનીમાં

હિના ખાને બિકીનીમાં ફોટો અપલોડ કરીને સનસની મચાવી હતી.

રોકી સાથે રોમેન્ટિક

રોકી સાથે રોમેન્ટિક

હિના ખાન રોકી સાથે રોમેન્ટિક થવાનો એક પણ ચાન્સ નથી છોડતી.

ટ્રોલ

ટ્રોલ

હિના ખાન ઘણીવાર પોતાના ફોટોને કારણે ટ્રોલ પણ થઇ ચુકી છે.

ફિટનેસ

ફિટનેસ

હિના ખાન પોતાની ફિટનેસ અંગે ઘણી લોકપ્રિય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X