નવા વર્ષમાં નિયા શર્માએ દરિયા કિનારે બિકીનીમાં આગ લગાવી

વર્ષ 2019 શરુ થઇ ચૂક્યું છે પરંતુ ટીવીની એવી ઘણી સ્ટાર છે જેઓ વર્ષના પહેલા જ દિવસે પોતાની બોલ્ડનેસને કારણે ચર્ચાનો વિષય બની રહી છે.

વર્ષ 2019 શરુ થઇ ચૂક્યું છે પરંતુ ટીવીની એવી ઘણી સ્ટાર છે જેઓ વર્ષના પહેલા જ દિવસે પોતાની બોલ્ડનેસને કારણે ચર્ચાનો વિષય બની રહી છે. આ લિસ્ટમાં સૌથી પહેલા નિયા શર્માનું નામ જોડાઈ ગયું છે.

આ પહેલીવાર નથી જયારે નિયા શર્માએ આ પ્રકારની ફોટો શેર કરી હોય. હાલમાં ફેન્સ વચ્ચે તેની આ ફોટો ખુબ જ વાયરલ થઇ રહી છે. નિયા આ ફોટોમાં ખુબ જ અલગ અંદાઝમાં જોવા મળી રહી છે.

View this post on Instagram

Sunny side up!☀️ have a super bright 2019!!

A post shared by Nia Sharma (@niasharma90) on

આ ફોટો જોયા પછી આ વાતમાં કોઈ જ શંકા નથી કે નિયા આખરે એશિયાની સેક્સી સુપરસ્ટારમાં શામિલ છે. કેરિયર વિશે વાત કરવામાં આવે તો નિયા શર્મા જમાઈ રાજા પછી વિક્રમ ભટ્ટની વેબસીરીઝ ટ્વિસ્ટેડમાં જોવા મળી હતી.

આ પણ વાંચો: ખાકી વર્દી ઉતારી ચંદ્રમુખી ચૌટાલાએ પહેરી બિકીની, જોતા જ રહી જશો

નિયા શર્મા ખુબ જ જલ્દી વિક્રમ ભટ્ટની ફિલ્મ ઘ્વારા પોતાનો બોલિવૂડ ડેબ્યુ પણ કરવા જઈ રહી છે. હાલમાં તે ટીવી શૉ ઇશ્ક મેં મરજાવામાં જોવા મળી રહી છે.

View this post on Instagram

How is it going ? Pretty turquoise 🥳

A post shared by Nia Sharma (@niasharma90) on

નિયા શર્મા પોતાની બોલ્ડનેસને કારણે સોશ્યિલ મીડિયા પર એક અલગ જ ઓળખ બનાવી ચુકી છે. એટલા માટે જ નિયા શર્માના ઇન્સ્ટાગ્રામ પર 2.5 મિલિયન કરતા પણ વધારે ફોલોવર્સ છે.

આ પણ વાંચો: બિકીની સુપરસ્ટાર બેનાફશા સુનાવલાની તસવીરો વાયરલ

ટેલિવિઝન સ્ટારની વર્ષની સૌથી બોલ્ડ તસવીરો પર એક નજર કરો...

રૂબિના દલિક

રૂબિના દલિક

શક્તિ ફેમ એક્ટ્રેસ રૂબિના પણ રિયલ લાઇફમાં ઘણી જ હોટ છે. થોડા સમય પહેલાં તેણે પોતાના બિકિની પિક્ચર્સ સોશિયલ મીડિયા પર શેર કર્યાં હતા.

કરિશ્મા શર્મા

કરિશ્મા શર્મા

કરિશ્મા શર્માના બોલ્ડ લૂક્સ સોશ્યિલ મીડિયા પર તેઝીથી વાયરલ થઇ ગયા. આ તસવીરો જોઈને તમારા પણ હોશ ઉડી જશે.

કવિતા કૌશિક

કવિતા કૌશિક

કવિતા કૌશિક કેટલીય વાર પોતાની બૉલ્ડ સવીરોને કારણે ચર્ચામાં આવી ચૂકી છે. આ વખતે પણ તેની બિકીની તસવીરો સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે. જે સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહી છે.

કૃતિકા કામરા

કૃતિકા કામરા

કૃતિકા કામરાએ પહેલીવાર બિકીનીમાં એવી ફોટો પોસ્ટ કરી છે જેને જોઈને બધા જ હેરાન છે. થોડા દિવસ પહેલા જ કૃતિકા કામરાએ બિકીનીમાં ફોટો પોસ્ટ કરી હતી જે ખુબ જ ઝડપથી વાયરલ થયી હતી.

શમા સિકંદર

શમા સિકંદર

શમા સિંકદર પણ હાલ પોતાના બિકિની ફોટો તથા તેની વેબ સિરિઝને લઇને ખૂબ ચર્ચામાં છે. તેણે આ તસવીર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.

નિયા શર્મા

નિયા શર્મા

જમાઈ રાજા ફેમ નિયા શર્મા સોશ્યિલ મીડિયા ક્વીન છે. તેની વાયરલ થતી તસવીરો સાફ જણાવી છે કે નિયા શર્મા ચોક્કસ બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી છે.

હિના ખાન

હિના ખાન

બિગ બોસની બહાર આવ્યા પછી હિના ખાનની લોકપ્રિયતા સતત વધી રહી છે. તેનું કારણ તેની બોલ્ડ ફોટો છે. ટીવીની સંસ્કારી વહુ તરીકે ઓળખાતી હિના ખાને પોતાને બિલકુલ બદલી નાખી છે. એટલું જ નહીં પરંતુ તે હવે ટીવીની સૌથી ગ્લેમરસ અભિનેતીઓમાં આવે છે.

સોનારિકા ભદોરિયા

સોનારિકા ભદોરિયા

સોનારિકાનું નામ ટીવીની એવી સ્ટારમાં શામિલ છે જે પોતાના ગ્લેમરસ અંદાઝ માટે ઓળખાય છે.

શ્રદ્ધા આર્યા

શ્રદ્ધા આર્યા

પ્રિતો અરોરા એટલે કે શ્રદ્ધા આર્યા હાલમાં સોશ્યિલ મીડિયા પર ખુબ જ ચર્ચામાં છે. હાલમાં તે સોશ્યિલ મીડિયા પર ખુબ જ એક્ટિવ પણ રહે છે. હાલમાં તે ક્યારેક પોતાના વીડિયો અથવા ફોટોને કારણે ચર્ચામાં રહે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X