સેક્સી નિયા શર્મા મેકઅપ રૂમમાં થઇ બોલ્ડ, વીડિયો વાયરલ

હાલમાં જો કોઈ ટીવી સુપરસ્ટાર સમાચારોનો હિસ્સો બની રહી હોય તો, તે બીજું કોઈ નહિ પરંતુ સુપરસ્ટાર નિયા શર્મા છે.

હાલમાં જો કોઈ ટીવી સુપરસ્ટાર સમાચારોનો હિસ્સો બની રહી હોય તો, તે બીજું કોઈ નહિ પરંતુ સુપરસ્ટાર નિયા શર્મા છે. નિયા શર્મા પોતાની બોલ્ડ ફોટોથી લઈને બિકીની ફોટોશૂટ સુધી છવાયેલી છે.

હાલમાં જ નિયા શર્માએ પોતાના વેકેશનની ફોટો પોસ્ટ કરી હતી. પરંતુ હાલમાં નિયા શર્માના બોલ્ડ વીડિયોએ ધૂમ મચાવી છે. નિયા શર્માએ પોતાના મેકઅપ રૂમથી એક વીડિયો પોસ્ટ કર્યો છે.

View this post on Instagram

Ready eh?

A post shared by Nia Sharma (@niasharma90) on

આ વીડિયોમાં નિયા શર્મા બ્લેક ડ્રેસમાં તૈયાર થતી જોવા મળી છે. આ વીડિયો ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આપને જણાવી દઈએ કે નિયા શર્માએ પોતાના કરિયરની શરૂઆત 2010-11 વચ્ચે કાલી ટીવી શૉ ઘ્વારા ડેબ્યુ કર્યો હતો.

આ પણ વાંચો: સલમાન સાથે મોટો ધમાકો કરશે આ સેક્સી સુપરસ્ટાર, બિકીની ફોટો વાયરલ

નિયા શર્મા ખતરો કે ખેલાડી સીઝન 8 માં પણ જોવા મળી ચુકી છે. નિયા શર્મા ખુબ જ જલ્દી વિક્રમ ભટ્ટ સાથે પોતાનો બોલિવૂડ ડેબ્યુ કરવા જઈ રહી છે.

એક નજર કરો નિયા શર્માની કેટલીક એવી તસવીરો પર જેને સોશ્યિલ મીડિયા પર ધમાલ મચાવી દીધી...

રીલ લાઇફમાં સંસ્કારી વહુ, રિયલ લાઇફમાં હોટ

રીલ લાઇફમાં સંસ્કારી વહુ, રિયલ લાઇફમાં હોટ

નિયા શર્મા ટીવી સિરિયલ 'એક હજારો મેં મેરી બેહના હે' થી જાણીતી થઇ હતી. ત્યાર બાદ તેણે 'જમાઇ રાજા' સિરિયલમાં રોશનીનું પાત્ર ભજવ્યું હતું, જેમાં તેનો રોલ ખાસો લોકપ્રિય પણ થયો હતો. નિયા ટીવી સ્ક્રિન પર જેટલી સંસ્કારી દેખાય છે, રિયલ લાઇફમાં તે એટલી જ હોટ છે.

નવી ઓળખ

નવી ઓળખ

નિયાને જમાઈ રાજાથી નવી ઓળખ મળી અને તેણે આ શોથી ફેમ હાંસલ કર્યું.

સેક્સી મહિલા

સેક્સી મહિલા

નિયા શર્મા માટે એશિયાની સેક્સી મહિલામાં ત્રીજું સ્થાન મળવું સપનું હતું. એમણે બહુ ઓછા સમયમાં આ સિદ્ધિ મેળવી લીધી છે.

વિવાદો વચ્ચે પણ બિંદાસ છે નિયા

વિવાદો વચ્ચે પણ બિંદાસ છે નિયા

નિયા શર્માના હોટ અને બોલ્ડ લૂકને કારણે તે ઘણીવાર ચર્ચામાં રહે છે. તેનો મ્યૂઝિક વીડિયો 'વાદા' લોન્ચ થયો છે, જેમાં નિયાએ તમામ હદો પાર કરી હોવાનો આરોપ તેના પર લગાવવામાં આવ્યો હતો. બિંદાસ નિયા આ તમામ ખબરોને હસવામાં ઉડાવી આગળ વધતી જાય છે.

ટેલિવિઝનની સોનમ કપૂર

ટેલિવિઝનની સોનમ કપૂર

આ કારણે જ તેને ટેલિવિઝનની સોનમ કપૂરનું ટાઇટલ મળ્યું છે. નિયા તેના બોલ્ડ અંદાજ માટે જ પોપ્યૂલર થઇ છે. આજે ભાગ્યે જ કોઇ ટેલિવિઝન એક્ટ્રેસ એવી હશે, જે ઇન્ટરનેશનલ ફેશન આટલી સ્ટાયલ અને સહજતાથી કેરી કરી શકતી હોય.

ફોટોશૂટ

ફોટોશૂટ

નિયાએ કેટલાક ફોટોશૂટ કરાવ્યા છે અને આ તમામ ફોટોઝ સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ પણ થયા છે. તે ટેલિવિઝન એક્ટ્રેસ હોવા છતાં સ્ટાયલ સ્ટેટમેન્ટમાં ભલ-ભલી મોડેલ્સને માત આપે છે. નિયાનો આ લૂક ખૂબ બોલ્ડ અને આઉટસ્ટેન્ડિંગ છે.

ફેન ફૉલોઈંગ

ફેન ફૉલોઈંગ

નિયા શર્મા યુવાનોમાં ભારે ફેમસ છે. નિયા શર્માની ફેન ફોલોવિંગ પણ ઘણી વધારે છે.

સાસ બહુ નહીં

સાસ બહુ નહીં

નિયા શર્માએ હાલમાં જ એક વાતચીત દરમિયાન જણાવ્યું કે તેને હવે ટીવી શૉમાં રસ નથી. તેનું ફોકસ હવે સાસ બહુ ટીવી શૉ પર નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X