
શમા સિકંદરે બિકીનીમાં લેટેસ્ટ ફોટો પોસ્ટ કરી, એકલામાં જુઓ
આજકાલ ટીવી સ્ટાર સોશ્યિલ મીડિયા પર પોતાની હોટ બિકીની ફોટો પોસ્ટ કરતી રહે છે. આ લિસ્ટમાં ઘણી સ્ટાર શામિલ છે, જેમાં શમા સિકંદર ઘણું મોટું નામ છે. શમા સિકંદરની બોલ્ડ ફોટો સોશ્યિલ મીડિયા પર વાયરલ થતી રહે છે. પરંતુ આ વખતે તેને બધી જ હદો પાર કરી નાખી છે.
હાલમાં શમા સિકંદરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જે ફોટો શેર કરી છે. તેમાં તે હોટ બિકીનીમાં જોવા મળી રહી છે. આ ફોટોમાં શમા સેક્સી પોઝ આપી રહી છે. એકવાર ફરીથી શમાએ પોતાની બોલ્ડ તસવીરોથી વાયરલ ક્વીન બની ગઈ છે. તેણે ફરી એકવાર પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક નહિ બલકે બેક ટૂ બેક કેટલીય એવી તસવીરો શેર કરી છે જેણે સોશિયલ મીડિયા પર બબાલ મચાવી રાખી છે.
આવું પહેલીવાર નથી કે શમા સિકંદરની તસવીરો વાયરલ થઇ હોય. આ પહેલા પણ તે ઇન્સ્ટાગ્રામ પર સેક્સી ફોટો પોસ્ટ કરી ચુકી છે. શમા સિકંદર ક્યારેક ટોપલેસ તો ક્યારેક ન્યૂડ ફોટોને કારણે સમાચારોનો હિસ્સો બનતી રહી છે.
આ પણ જુઓ: લંડનમાં વેકેશન માણી રહેલ દિશા પટાનીની હૉટ તસવીરો વાયરલ, ચાહકોએ કર્યાં વખાણ
શમા સિકંદરનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેની બોલ્ડ અને સેક્સી તસ્વીરોથી ભરેલું છે. આ વખતની ફોટો હંમેશા મુજબ તમારા હોશ ઉડાવવા માટે કાફી છે. શમા સિકંદર તેની રિયલ લાઈફમાં પણ ઘણી બોલ્ડ છે. ફરી એકવાર તેની બિકીનીમાં ફોટો વાયરલ થઇ રહી છે.
View this post on InstagramTrust the Wait. Embrace the Uncertainty. Enjoy the beauty of becoming....#abdilkisunn
A post shared by Shama Sikander (@shamasikander) on
એક નજર કરો શમા સિકંદરની કેટલીક તસવીરો પર, જે ઈન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે...

નીલ નીતિન મુકેશ સાથે
શમા સિકંદર હાલમાં નીલ નીતિન મુકેશ સાથે એક ફિલ્મની શૂટિંગ કરી રહી છે. લાંબા સમય પછી શમા સિકંદર કમબેક કરી રહી છે.

ગાયબ અને વાપસી
શમા સિકંદર છેલ્લા ઘણા સમયથી ઈન્ડસ્ટ્રીથી ગાયબ છે અને જલદી જ વાપસીની તૈયારીમાં છે.

પ્રેમ અગન
શમા સિકંદરે પોતાના કરિયરની શરૂઆત ફરદીન ખાન સાથે 'પ્રેમ અગન' ફિલ્મ ઘ્વારા કરી હતી. આ ફિલ્મ નહીં ચાલી અને શમા સિકંદર નાના પરદે આવી ગઈ.
|
પોતાની કંપની
શમા સિકંદરે અભિનયની સાથે સાથે ફિલ્મોનું નિર્દેશન પણ કર્યું છે. તેની કંપનીનું નામ સિકંદર ચોકલેટ બોક્સ ફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડ છે.
ભયંકર પરી
શમા સિકંદરે બાલવીર સિરિયલમાં ભયંકર પરીનો રોલ પણ કર્યો હતો.
શોર્ટ ફિલ્મો
શમા સિકંદર છેલ્લે વર્ષ 2016માં બોલ્ડ શોર્ટ ફિલ્મ 'સેક્સોહોલિક'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેણે ઘણા બોલ્ડ સિન્સ આપ્યા હતા. આ પહેલાં તે કેટલીક સિરિયલ્સમાં કામ કરી ચૂકી છે. તેની 'બાલવીર'(2012-2014) તથા 'યે મેરી લાઇફ હે'(2003-05) જેવી સિરિયલો ખૂબ લોકપ્રિય થઇ હતી.
|
મોડલિંગથી કરી હતી શરૂઆત
તેણે મોડલિંગથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તે કેટલાક મ્યૂઝિક વીડિયોમાં પણ જોવા મળી છે. શમા અત્યંત સુંદર છે, પરંતુ તેના મોડલિંગના દિવસની તસવીરો અને અત્યારની રિસન્ટ તસવીરોને જોતાં ખ્યાલ આવે કે તેણે વધુ સ્ટાયલિશ લૂક માટે પોતાના ફેસની સર્જરી કરાવી છે.

બાયપોલર ડિસઓર્ડર
લગભગ 5 વર્ષ પહેલા શમા સિકંદર બાયપોલર ડિસઓર્ડર (એક રીતે માનસિક બિમારી) ઘ્વારા પીડિત હતી.

વેબ સીરિઝ
વર્ષ 2016માં જ તે 'માયા' નામની વેબ સીરિઝમાં જોવા મળી હતી. આ વેબ સીરિઝમાં પણ તેણે ઘણા બોલ્ડ સિન આપ્યા છે અને તેના વીડિયો સોશિયલ મીડિયા તથા ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ પણ થયા છે.

ક્યારેક ટોપલેસ તો ક્યારેક ન્યૂડ
શમા કેટલીયવાર પોતાના ઈન્સ્ટાગ્રામ પર એવી તસવીરો શેર કરી ચૂકી છે. ક્યારેક ટોપલેસ તો ક્યારેક ન્યૂડ થઈને પણ તેણે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે.