વર્ષ 2018 ની સેક્સી સુપરસ્ટાર શમા સિકંદરે બધી જ હદો પાર કરી

ફરી એકવાર ટીવીની સેક્સી સુપરસ્ટાર શમા સિકંદરની સેક્સી ફોટો વાયરલ થઇ રહી છે. તમે આ ફોટો જોયા પછી શમા સિકંદર થી નજર નહીં હટાવી શકો.

ફરી એકવાર ટીવીની સેક્સી સુપરસ્ટાર શમા સિકંદરની સેક્સી ફોટો વાયરલ થઇ રહી છે. તમે આ ફોટો જોયા પછી શમા સિકંદર થી નજર નહીં હટાવી શકો. આ પહેલીવાર નથી જયારે શમા સિકંદરની સેક્સી ફોટો વાયરલ થઇ રહી હોય.

ટીવીની સેક્સી સુપરસ્ટાર શમા સિકંદર હંમેશા ઇન્સ્ટાગ્રામ પર પોતાની બોલ્ડ ફોટો શેર કરતી જ રહે છે. હાલમાં તે છેલ્લા ઘણા સમયથી પોતાની બોલ્ડ ફોટોને કારણે જ ચર્ચામાં છે.

ટીવી શો યે મેરી લાઈફ હૈ ફેમ શમાએ એક ઈન્ટર્વ્યૂમાં જણાવ્યું કે તે એ સમયે 14 વર્ષની હતી તથા ફિલ્મ અને ટીવીમાં આવવાની કોશિશ કરી રહી હતી. શમા કહે છે કે મોટાં-મોટાં સપનાં લઈને મુંબઈ આવી હતી.

આ પણ વાંચો: આ ટીવી સ્ટારે બધી હદો પાર કરી, સેક્સી ફોટો વાયરલ

શમા સિકંદરની આ ફોટો ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે. આ વાતમાં કોઈ જ શંકા નથી કે શમા સિકંદરે ટીવીની પોતાની સિમ્પલ ઇમેજને બાજુ પર રાખીને પોતાને બોલ્ડ સ્ટાર તરીકે દર્શાવી ચુકી છે.

ટીવીની સિમ્પલ યુવતી શમા સિકંદરે ફરી એકવાર પોતાની બધી જ હદો પાર કરી છે. શમાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેની બોલ્ડ ફોટોથી ભરેલું છે. પરંતુ આ વખતે તેની વાયરલ થતી ફોટો તમારા હોશ ઉડાવવા માટે કાફી છે.

આ પણ વાંચો: પતિ સાથે ચંદ્રમુખી ચૌટાલાની પ્રાઇવેટ ફોટો લીક, એકલામાં જુઓ

એક નજર કરો શમા સિકંદરની કેટલીક તસવીરો પર, જે ઈન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે..

યે મેરી લાઈફ હૈ

યે મેરી લાઈફ હૈ

આપને જણાવી દઈએ કે શમા સિકંદર ટીવી શૉ "યે મેરી લાઈફ હૈ" માં એક સિમ્પલ યુવતીના રોલમાં ખુબ જ લોકપ્રિય થઇ હતી. ઘણા દિવસો સુધી ડિપ્રેશનમાં રહ્યા પછી શમા સિકંદરે એક ગ્લેમરસ સ્ટાર તરીકે શાનદાર કમબેક કર્યું.

ભયંકર પરી

ભયંકર પરી

શમા સિકંદરે બાલવીર સિરિયલમાં ભયંકર પરીનો રોલ પણ કર્યો હતો.

મોડેલિંગ

મોડેલિંગ

શમા સિકંદરે પોતાના કરિયરની શરૂઆત મોડેલિંગ ઘ્વારા કરી હતી.

બાયપોલર ડિસઓર્ડર

બાયપોલર ડિસઓર્ડર

લગભગ 5 વર્ષ પહેલા શમા સિકંદર બાયપોલર ડિસઓર્ડર (એક રીતે માનસિક બિમારી) ઘ્વારા પીડિત હતી.

આત્મહત્યાનો પ્રયાસ

આત્મહત્યાનો પ્રયાસ

શમા સિકંદરે જણાવ્યું કે આ બિમારીથી પરેશાન થઈને એકવાર તેને આત્મહત્યા કરવાની પણ કોશિશ કરી હતી.

સેક્સોહોલીક

સેક્સોહોલીક

શમા સિકંદરે યુટ્યુબ શોર્ટ ફિલ્મ સેક્સોહોલીક ઘ્વારા વાપસી કરી. આ શોર્ટ ફિલ્મમાં શમા સિકંદરે પોતાના કો-સ્ટાર સાથે ઘણા કિસિંગ અને બોલ્ડ સીન આપ્યા હતા.

ઘણી ફિલ્મોમાં કામ

ઘણી ફિલ્મોમાં કામ

શમા સિકંદરે કેટલીક બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. જેમાં પ્રેમ અગન (1998), મન (1999), અંશ (2002), ધૂમ ધડાકા (2008) જેવી ફિલ્મો શામિલ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X