Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

બિગ બોસ 12 ફેન્સ માટે ચોંકાવનારો ખુલાસો, બે સુપરસ્ટાર બહેનોની એન્ટ્રી

સલમાન ખાનના શૉ બિગ બોસ 12 માટે ફક્ત થોડા જ દિવસો બાકી છે. તેવામાં એક ચોંકાવનારી ખબર આવી છે બિગ બોસ 12 માં પહેલા નામનો ખુલાસો સલમાન ખાને કરી દીધો છે.

સલમાન ખાનના શૉ બિગ બોસ 12 માટે ફક્ત થોડા જ દિવસો બાકી છે. તેવામાં એક ચોંકાવનારી ખબર આવી છે બિગ બોસ 12 માં પહેલા નામનો ખુલાસો સલમાન ખાને કરી દીધો છે.

ગોવામાં લોન્ચ દરમિયાન સલમાન ખાને કહ્યું હતું કે ભારતી સિંહ પોતાના પતિ સાથે બિગ બોસ 12 માં એન્ટ્રી લેવા જઈ રહી છે. પરંતુ એક વેબસાઈટ અનુસાર બોલિવૂડની સ્ટાર સિસ્ટર પણ આ શૉનો ભાગ બનવા જઈ રહી છે.

આ પણ વાંચો: BIGG BOSS 12: ટીવી પર નહીં દેખાય સલમાન ખાન, ચોંકી જશે ફેન્સ

અહીં અમે મિસ ઇન્ડિયા યુનિવર્સ તનુશ્રી દત્તા વિશે વાત કરી રહ્યા છે. તેઓ આ શૉમાં પોતાની બહેન ઇશિતા દત્તા સાથે જોવા મળી શકે છે. પરંતુ હજુ સુધી આ ખબર વિશે કોઈ જ પુષ્ટિ કરવામાં નથી આવી.

આપને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા ફિલ્મીબીટ સાથે વાતચીત દરમિયાન તનુશ્રી દત્તા ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેઓ બિગ બોસ શૉનો હિસ્સો ક્યારેય પણ બનવા નથી માંગતા.

આ પણ વાંચો: બિગ બોસ 12: ભારતીય પાર્ટનર સાથે જોવા મળશે બ્રિટિશ પોર્નસ્ટાર

જો કે તમને જણાવી દઈએ કે કેટલીક સેલિબ્રિટિઝ એવી પણ છે જેમણે બિગ બૉસ 12માં ભાગ લેવાની સ્પષ્ટ ના પાડી દીધી છે.

અનેરી વજાની

અનેરી વજાની

અનેરી વજાનીનું નામ બિગ બૉસ 12 માટે સંભળાતું હતું. પરંતુ અનેરી વજાનીએ આ વાત માત્ર અફવા હોવાનું કહીને ટાળી દીધી છે.

નિયા શર્મા

નિયા શર્મા

નિયા શર્માને પણ બિગ બૉસની ઓફર મળી હોવાની ચર્ચા થઈ. પરંતુ નિયાએ પણ આ વાતને અફવા ગણાવી દીધી.

અંચિત કૌર

અંચિત કૌર

અંચિત કૌરે તો પોતાને આ શોની ઓફર જ ન હોવાની સ્પષ્ટતા કરી દીધી.

સીઝેન ખાન

સીઝેન ખાન

કસૌટી જિંદગીના અનુરાગ એટલે કે સીઝેન ખાનને બિગ બોસ 11 માટે અપ્રોચ કરાયા હતા. પરંતુ તેમણે કહ્યું છે કે તે આ શો નથી કરી રહ્યા.

એવલિન શર્મા

એવલિન શર્મા

યે જવાની હૈ દીવાનીની એક્ટ્રેસ એલિન શર્માએ પણ બિગ બોસનો ભાગ બનવાની અફવાનું ખંડન કર્યું છે.

દેવોલીના ભટ્ટાચાર્ય

દેવોલીના ભટ્ટાચાર્ય

સાથ નિભાના સાથિયાની ગોપી વહુ દેવોલિનાએ કહ્યું કે તે સલમાન ખાન સાથે કામ કરવા તો ઈચ્છે છે, પરંતુ બિગ બૉસમાં આવવાથી ડરે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X