દરિયા કિનારે ઉતરનની સુપરસ્ટારનો હોટ બિકીની અવતાર, એકલામાં જુઓ

એવું ઘણીવાર જોવા મળ્યું છે કે ટીવીના સુપરહિટ શૉની ઘણી સ્ટાર સોશ્યિલ મીડિયા પર બોલ્ડ થતી જોવા મળી રહી છે. આ બોલ્ડનેસ તેમના માટે સમાચારોનું ભાગ બને છે.

એવું ઘણીવાર જોવા મળ્યું છે કે ટીવીના સુપરહિટ શૉની ઘણી સ્ટાર સોશ્યિલ મીડિયા પર બોલ્ડ થતી જોવા મળી રહી છે. આ બોલ્ડનેસ તેમના માટે સમાચારોનું ભાગ બને છે.

શૉ સાથે જોડાયેલી કાસ્ટ હંમેશા ચર્ચાનો હિસ્સો બને છે. આ લિસ્ટમાં નવું નામ ઉતરન સિરિયલની મુકતા એટલે કે શ્રીજિતા નું જોડાઈ ગયું છે. શ્રીજીતા હાલમાં બોલ્ડ વેબસીરીઝ સાથે તેના બોલ્ડ લૂકને કારણે પણ ચર્ચામાં છે. શ્રીજિતા ગયા વર્ષે વિક્રમ ભટ્ટની વેબસીરીઝ Untouchables માં જોવા મળી હતી.

હાલમા તે ટીવી શૉ ડાયન માં નેગેટિવ રોલ કરી રહી છે. ત્યાં જ બીજી બાજુ તેને દરિયા કિનારે બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે. તેને પોતાના બધા જ સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર આ ફોટો શેર કરી છે, જે ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે.

આ પણ વાંચો: હોટ રાગિની કરિશ્મા શર્માની લેટેસ્ટ બિકીની ફોટો, એકલામાં જુઓ

શ્રીજિતા માટે આ પહેલીવાર છે જયારે તે બિકીનીમાં બોલ્ડ અને સુંદર દેખાઈ રહી છે. તમે પણ શ્રીજિતા ની સુંદર ફોટો પર એક નજર કરો.

ટેલિવિઝન સ્ટારની વર્ષની સૌથી બોલ્ડ તસવીરો પર એક નજર કરો...

હિના ખાન

હિના ખાન

બિગ બોસની બહાર આવ્યા પછી હિના ખાનની લોકપ્રિયતા સતત વધી રહી છે. તેનું કારણ તેની બોલ્ડ ફોટો છે. ટીવીની સંસ્કારી વહુ તરીકે ઓળખાતી હિના ખાને પોતાને બિલકુલ બદલી નાખી છે. એટલું જ નહીં પરંતુ તે હવે ટીવીની સૌથી ગ્લેમરસ અભિનેતીઓમાં આવે છે.

શમા સિકંદર

શમા સિકંદર

શમા સિંકદર પણ હાલ પોતાના બિકિની ફોટો તથા તેની વેબ સિરિઝને લઇને ખૂબ ચર્ચામાં છે. તેણે આ તસવીર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.

રૂબિના દલિક

રૂબિના દલિક

શક્તિ ફેમ એક્ટ્રેસ રૂબિના પણ રિયલ લાઇફમાં ઘણી જ હોટ છે. થોડા સમય પહેલાં તેણે પોતાના બિકિની પિક્ચર્સ સોશિયલ મીડિયા પર શેર કર્યાં હતા.

નિયા શર્મા

નિયા શર્મા

જમાઈ રાજા ફેમ નિયા શર્મા સોશ્યિલ મીડિયા ક્વીન છે. તેની વાયરલ થતી તસવીરો સાફ જણાવી છે કે નિયા શર્મા ચોક્કસ બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી છે.

કરિશ્મા શર્મા

કરિશ્મા શર્મા

કરિશ્મા શર્માના બોલ્ડ લૂક્સ સોશ્યિલ મીડિયા પર તેઝીથી વાયરલ થઇ ગયા. આ તસવીરો જોઈને તમારા પણ હોશ ઉડી જશે.

કવિતા કૌશિક

કવિતા કૌશિક

કવિતા કૌશિક કેટલીય વાર પોતાની બૉલ્ડ સવીરોને કારણે ચર્ચામાં આવી ચૂકી છે. આ વખતે પણ તેની બિકીની તસવીરો સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે. જે સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહી છે.

કૃતિકા કામરા

કૃતિકા કામરા

કૃતિકા કામરાએ પહેલીવાર બિકીનીમાં એવી ફોટો પોસ્ટ કરી છે જેને જોઈને બધા જ હેરાન છે. થોડા દિવસ પહેલા જ કૃતિકા કામરાએ બિકીનીમાં ફોટો પોસ્ટ કરી હતી જે ખુબ જ ઝડપથી વાયરલ થયી હતી.

શ્રદ્ધા આર્યા

શ્રદ્ધા આર્યા

પ્રિતો અરોરા એટલે કે શ્રદ્ધા આર્યા હાલમાં સોશ્યિલ મીડિયા પર ખુબ જ ચર્ચામાં છે. હાલમાં તે સોશ્યિલ મીડિયા પર ખુબ જ એક્ટિવ પણ રહે છે. હાલમાં તે ક્યારેક પોતાના વીડિયો અથવા ફોટોને કારણે ચર્ચામાં રહે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X