ગુજરાત ચુંટણી: કોંગ્રેસના 52 મહારથીઓના નામ પર એક નજર
અમદાવાદ, 22 નવેમ્બર: આ વખતે ગુજરાતની ચુંટણીમાં નરેન્દ્ર મોદીનો ગઢ ધરાશય કરવાની આશા વ્યક્ત કરી રહેલી કોંગ્રેસે પોતાના 52 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. કોંગ્રેસે 46 ઉમેદવારોની એક યાદી જાહેર કરી હતી પરંત તેને 2 કલાકમાં જ પરત લેવામાં આવી હતી.
કોંગ્રેસની પ્રથમ યાદીમાં 52 ઉમેદવારોમાંથી 25 ચાલુ ધારાસભ્ય છે. 52 ઉમેદવારોમાં 22 પ્રથમ ચરણની ચુંટણીના ઉમેદવાર છે. જ્યારે 30 ઉમેદવાર બીજા ચરણની ચુંટણી લડશે. ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ અર્જુન મોઢવાડિયાને ફરીથી પોરબંદરની ટીકીટ મળી છે.
કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલને ભાવનગર ગ્રામીણ વિધાનસભા વિસ્તારમાંથી મેદાનમાં ઉતારવામાં આવ્યાં છે. તો કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સિદ્ધાર્થ પટેલ ડભોઇથી ચુંટણી લડશે.
કોંગ્રેસના 52 મહારથીઓના નામ પર એક નજર
| બેઠક નં | બેઠક | ઉમેદવાર |
| 65 | મોરબી | બ્રિજેરભાઈ મેરજા |
| 67 | વાંકાનેર | મોહંમદ પીરઝાદા |
| 72 | જસદણ | ભોળાભાઈ ગોહિલ |
| 74 | જેતપુર | જયેશ રાદડીયા |
| 77 | જામનગર ગ્રામ્ય | રાઘવજીભાઈ પટેલ |
| 83 | પોરબંદર | અર્જુનભાઈ મોઢવાડીયા |
| 85 | માણાવદર | જવાહર ચાવડા |
| 93 | ઉના | પૂંજાભાઈ વંશ |
| 103 | ભાવનગર ગ્રામ્ય | શક્તિસિંહ ગોહિલ |
| 104 | ભાવનગર પૂર્વ | રાજેશભાઈ જોષી |
| 107 | બોટાદ | કુંવરજી બાવળિયા |
| 108 | ખંભાત | સંદિપસિંહ ચૂડાસમા |
| 109 | બોરસદ | રાજેન્દ્રસિંહ પરમાર |
| 110 | આંકલાવ | અમિતકુમાર ચાવડા |
| 113 | પેટલાદ | નિરંજન પટેલ |
| 119 | ઠાસરા | રામસિંહ પરમાર |
| 121 | બાલાસિનોર | માનસિંહ ચૌહાણ |
| 122 | લુણાવાડા | હિરાભાઈ પટેલ |
| 125 | મોરવા હડફ(એસ.ટી) | સવિતાબેન ખાંટ |
| 126 | ગોધરા | ચંદ્રસિંહ રાઉલજી |
| 131 | લીમખેડા(એસ.ટી) | પૂનાભાઈ બારિયા |
| 132 | દાહોદ(એસ.ટી) | વજેસિંહ પાંડા |
| 133 | ગરબડા(એસ.ટી) | ચંદ્રિકાબેન બારૈયા |
| 135 | સાવલી | ખુમાણસિંહ ચૌહાણ |
| 137 | છોટા ઉદેપુર(એસ.ટી) | મોહનસિંહ રાઠવા |
| 139 | સંખેડા(એસ.ટી) | ધીરુભાઈ ભીલ |
| 140 | ડભોઈ | સિદ્ધાર્થ પટેલ |
| 155 | ઓલપાડ | જયેશભાઈ પટેલ |
| 157 | માંડવી | પ્રભુભાઈ વસાવા |
| 158 | કામરેજ | ભગીરથ પીઠવડીવાલા |
| 161 | વરાછારોડ | ધીરુભાઈ ગજેરા |
| 169 | બારડોલી(એસ.સી) | નીતિનભાઈ રાણા |
| 170 | સુરત- મહુવા (એસ.ટી) | ઈશ્વરભાઈ વસાવા |
| 171 | વ્યારા(એસ.ટી) | પૂનાભાઈ ગામિત |
| 172 | નિઝર(એસ.ટી) | પરેશભાઈ વસાવા |
| 173 | ડાંગ(એસ.ટી) | મંગળભાઈ ગાવિત |
| 177 | વાંસદા(એસ.ટી) | છનાભાઈ ચૌધરી |
| 181 | કપરાડા(એસ.ટી) | જીતુભાઈ ચૌધરી |
| 1 | અબડાસા | છબિલદાસ પટેલ |
| 3 | ભૂજ | આમિર લોઢિયા |
| 5 | ગાંધીધામ(એસ.સી) | જયશ્રીબેન ચાવડા |
| 6 | રાપર | બાબુલાલ શાહ |
| 14 | દીયોદર | ગોવાભાઈ રબારી |
| 15 | કાંકરેજ | ધરસીભાઈ ખાનપુરા |
| 19 | સિદ્ધપુર | બલવંતસિંહ રાજપૂત |
| 24 | કડી(એસ.સી) | રમેશભાઈ ચાવડા |
| 25 | મહેસાણા | નટવરલાલ પટેલ |
| 38 | કલોલ | બળદેવજીભાઈ ઠાકોર |
| 41 | ઘાટલોડિયા | રમેશભાઈ દૂધવાળા |
| 45 | નારાણપુરા | ડો. જીતુભાઈ પટેલ |
| 48 | ઠક્કરબાપા નગર | ગીતાબેન પટેલ |
| 54 | દાણીલીમડા(એસ.સી) | શૈલેશ પરમાર |












Click it and Unblock the Notifications
