લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 7 વિધાનસભા બેઠકો ભૂલી ગયા શું?

Google Oneindia Gujarati News

ગાંધીનગર, 1 મે: ગઇકાલે 30 એપ્રિલના રોજ સાતમાં તબક્કાની ચૂંટણી પ્રક્રિયા પૂરી થઇ ગઇ. જેમાં કૂલ 7 રાજ્યોની 89 બેઠકો માટે મતદાન થયું. ગઇકાલે મતદારોમાં વોટિંગને લઇને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જેમાં ખાસ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના નાગરિકોએ મતદાન ક્ષેત્રે એક નવી જ જાગૃતતા કેળવી છે અને મતદાનના બધા રેકોર્ડ તોડી પાડ્યા હતા.

પરંતુ આપણે લોકસભાની ચૂંટણીના શોરગૂલમાં ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીને તો ભૂલી જ ગયા. હા ગુજરાતની લોકસભાની 26 બેઠકની સાથે સાથે ગુજરાત વિધાનસભાની સાત બેઠકોની પણ પેટાચૂંટણી યોજાઇ હતી. લોકસભાની બેઠકમાં કેટલું મતદાન થયું છે તેની ટકાવારી આવી ગઇ છે, વિધાનસભાની બેઠકની પણ ટકાવારી સારી છે, જે આ પ્રમાણે છે..

ગુજરાત વિધાનસભાની કઇ બેઠક માટે પેટાચૂંટણી યોજાઇ અને તેમાં કેટલાં ટકા મતદાન થયું...

અબડાસા

અબડાસા

અબડાસામાં 70.19 ટકા મતદાન થયું.

રાપર

રાપર

રાપરમાં 56.62 ટકા મતદાન થયું.

હિંમતનગર

હિંમતનગર

હિંમતનગરમાં 71.87 ટકા મતદાન થયું.

વિસાવદર

વિસાવદર

વિસાવદરમાં 56.6 ટકા મતદાન થયું.

સોમનાથ

સોમનાથ

સોમનાથમાં 74.84 ટકા મતદાન થયું.

લાઠી

લાઠી

લાઠીમાં 64.86 ટકા મતદાન થયું.

માંડવી (એસટી)

માંડવી (એસટી)

માંડવીમાં 67 ટકા મતદાન થયું.

English summary
Bye poll final figure of Gujarat's seven assembly, know assembly wise percentage of voting.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X