રૂપાણી સરકારના મંત્રી મંડળમાંથી 4ને હટાવાશે, 8 નવા ચેહરા આવશે
વિજય રૂપાણી સરકારનું મંત્રીમંડળ સૌથી મોટું હશે. આજે બપોરે વિજય રૂપાણીની સાથે તેમનું મંત્રીમંડળ પણ શપથ લેશે. શપથ સમારોહમાં વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, અરૂણ જેટલી અને ત્રણ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, વસુંધરા રાજે અને લક્ષ્મીકાંત પારસેકર હાજર રહેશે.

રવિવારે 12:39 કલાકે વિજય રૂપાણી સીએમ પદના શપથ લેશે. શપથવિધિ સમારોહ દિલ્હીના મહાત્મા મંદિર ખાતે યોજવામાં આવ્યો છે. વિવિધ જ્ઞાતિ-સમાજોના સાધુ-સંતોને આ સમારોહમાં હાજર રહેવા આમંત્રણ આપવામાં આવ્યું છે.












Click it and Unblock the Notifications
