For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત ચૂંટણીઃ કયાં થયું કેટલા ટકા મતદાન

|
Google Oneindia Gujarati News

Election_2012
ગાંધીનગર, 13 ડિસેમ્બરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેનું પ્રથમ તબક્કાનું મતદાન આજે પૂર્ણ થઇ ગયું છે. જેમાં 68 ટકા ઐતિહાસિક મતદાન થવા પામ્યું છે. ગુજરાતની 87 બેઠકો પર આજે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં આઠ પ્રધાનો અને ત્રણ વર્તમાન સાસંદો સહિત 846 ઉમેદવારોના ભાવી ઇવીએમ મશિનમાં કેદ થઇ ગયા છે. સવારના 8 વાગ્યાથી લઇને 5 વાગ્યા સુધી મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રથણ તબક્કાની ચૂંટણીનું પરિણામ 20 ડિસેમ્બરે જોવા મળશે. ચૂંટણી દરમિયાન અમુક સ્થળે નાના-મોટા છમકલા થયા હતા, જ્યારે અન્ય બેઠકો પર સામાન્ય અને શાંત વાતાવરણમાં મતદાન થવા પામ્યું હતું. જો કે, કેટલાક મતદાન મથકો પર ઇવીએમ મશિન ખોટવાઇ જવાના બનાવો પણ બનવા પામ્યા હતા.

જિલ્લા અનુસાર વાત કરીએ તો અમદાવાદ ગ્રામીણમાં 66.8, પોરબંદર 63.5, ભરૂચ 67.5, નવસારી 72, ડાંગ 66, સુરત 64, વલસાડ 67, સુરેન્દ્રનગર 86, રાજકોટ 68, નર્મદા 71.8, ભાવનગર 68, તાપી 76, અમરેલી 65.6, જુનાગઢ 67, જામનગરમાં 63 ટકા મતદાન નોંધાયું છે.

અહીં ગુજરાતના કયા વિસ્તારમાં કેટલા ટકા મતદાન થયું છે તે અંગે જણાવવામાં આવ્યું છે.ચાલો 87 બેઠક પરથી ક્યાં કેટલાં ટકા મતદાન થયું છે તેના પર નજર ફેરવીએ....

અમદાવાદ ગ્રામ્યમાં 66.8 ટકા મતદાન

ધોળકાઃ 62, વિરમગામઃ 68, સાણદઃ 65, ધંધુકાઃ 72

સૌરાષ્ટ્રના જિલ્લાઓ પર એક નજર

જામનગર જિલ્લોઃ સરેરાશ 63 ટકા મતદાન

દ્વારકાઃ48, જામજોધપુરઃ 61,જામનગર - ઉત્તરઃ 55,જામનગર - ગ્રામ્યઃ 58 ,જામનગર - દક્ષિણઃ 49,ખંભાળિયાઃ 56,કાલાવડઃ 54

રાજકોટ જિલ્લોઃ સરેરાશ 68 ટકા મતદાન

ધોરાજીઃ 44, ગોંડલઃ 51,જસદણઃ71 ,જેતપુરઃ60,મોરબીઃ 62,રાજકોટ - પૂર્વઃ 47,રાજકોટ - ગ્રામ્યઃ 57,રાજકોટ - દક્ષિણઃ52 ,રાજકોટ - પશ્ચિમઃ 39,ટંકારાઃ 53,વાંકાનેરઃ 55

ભાવનગર જિલ્લોઃ સરેરાશ 68 ટકા મતદાન

ભાવનગર પશ્ચિમઃ 53,ભાવનગર પૂર્વઃ 54,ભાવનગર ગ્રામ્યઃ 55 ,ગારિયાધારઃ 56 ,તળાજાઃ41 ,મહુવાઃ 53 ,બોટાદઃ 55,ગઢડાઃ 59, પાલિતાણાઃ 61

અમરેલી જિલ્લોઃ સરેરાશ 65.5 ટકા મતદાન

અમરેલીઃ 60,સાવરકુંડલાઃ 56, ધારીઃ 60, લાઠીઃ 61, રાજુલાઃ 67

જુનાગઢ જિલ્લોઃ સરેરાશ 67 ટકા મતદાન

કેશોદઃ 56, સોમનાથઃ 71, માણાવદરઃ 64, જૂનાગઢઃ 53, વિસાવદરઃ 56, કોડીનારઃ 62 , ઉનાઃ 65, તાલાલાઃ 61, માંગરોળઃ 61

સુરેન્દ્રનગર જિલ્લોઃ સરેરાશ 68 ટકા મતદાન

સુરેન્દ્રનગરઃ22, ચોટીલાઃ 45, દસાડાઃ 50,ધ્રાંગધ્રાઃ 45,લીંબડીઃ 50, વઢવાણઃ 53, હળવદઃ 30

પોરબંદર જિલ્લોઃ સરેરાશ 63.5 ટકા મતદાન

પોરબંદરઃ 54 ટકા મતદાન, કુતિયાણાઃ 40

દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ પર એક નજર

સુરત જિલ્લોઃ સરેરાશ 64 ટકા મતદાન

સુરત પૂર્વઃ 46, સુરત ઉત્તરઃ 45, સુરત પશ્વિમઃ 52,માંડવીઃ 37,ચોર્યાસીઃ 44,મહુવાઃ 58,કામરેજઃ 59 ,બારડોલીઃ 52,કરંજઃ 25,કતારગામઃ 53,લિંબાયતઃ 51,મજુરાઃ 44, ઓલપાડઃ 49, ઉધનાઃ 36,વરાછાઃ 45, માંગરોળઃ 60

નવસારી જિલ્લોઃ સરેરાશ 72 ટકા મતદાન

નવાસરીઃ 62,જલાલપોરઃ 56,ગણદેવીઃ 47.37, વાંસદાઃ 54

વાપી-વલસાડ જિલ્લોઃ સરેરાશ 67 ટકા મતદાન

વલસાડઃ 58, ધરમપુરઃ 69,કપરાડાઃ 71.27,પારડીઃ 56.45, ઉમરગામઃ 57.36

નર્મદા જિલ્લોઃ 71.8 ટકા મતદાન

નર્મદાઃ 54, ડેડિયાપાડાઃ 55 , ભરૂચઃ 61, અંકલેશ્વરઃ 37,જંબુસરઃ 61 ,વાગરાઃ 63, ઝઘડિયાઃ66

ડાંગઃ 66

તાપીઃ 76 ટકા મતદાન

English summary
gujarat election first phase voting start in saurashtra, south gujarat and some seat of ahmedabad.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X