For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત ચૂંટણી : પ્રથમ તબક્કાની બેઠકવાર ટકાવારી

|
Google Oneindia Gujarati News

gujarat-map-vote-stamp
ગાંધીનગર, 14 ડિસેમ્બર : ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ 2012ના પ્રથમ તબક્કાની 87 બેઠકો માટે 13 ડિસેમ્બર, 2012ના રોજ 70.75 ટકા મતદાન થયું છે. આ અંગે ચૂંટણી પંચ દ્વારા મતદાનની ટકાવારી અંગેના સુધારેલા આંકડા જાહેર કર્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર તમામ બેઠકોમાં સરેરાશ 72.51 ટકા મતદાન પુરૂષોએ કર્યું છે જયારે 68.90 ટકા મતદાન મહિલા મતદારોએ કર્યું છે.

કુલ 118 અન્ય મતદારો પૈકી 24 એટલે કે, 20.34 ટકા અન્ય મતદારોએ તેમના મતાધિકારનો પયોગ કર્યો છે, એમ મુખ્ય નિર્વાચન અધિકારીની એક અખબારી યાદીમાં જણાવાયું છે. સૌથી વધુ 82.21 ટકા મતદાન નર્મદા જિલ્લામા થયું છે જયારે સૌથી ઓછું 66.39 ટકા મતદાન પોરબંદર જિલ્લામા થયું છે. બેઠકવાર જોઇએ તો સૌથી વધારે મતદાન નર્મદા જિલ્લાના દેડિયાપાડામાં 88.31 ટકા થયું હતું. જ્યારે સૌથી ઓછું મતદાન જુનાગઢ જિલ્લાના જુનાગઢમાં 60.71 ટકા નોંધાયું હતું. જિલ્લાવાર અને બેઠકવાર મતદાનની ટકાવારી નીચે પ્રમાણે છે.

પ્રથમ તબક્કો
પ્રથમ તબક્કે આ 87 બેઠકો માટે મતદાન થયું. તેમાં સૌરાષ્ટ્રની તમામ 49 તથા દક્ષિણ ગુજરાતની તમામ 34 બેઠકો માટે મતદાન થયું. પ્રથમ તબક્કે ઉત્તર ગુજરાતની અમદાવાદ જિલ્લા ગ્રામ્યની 4 બેઠકો માટે પણ મતદાન યોજાયું હતું.

જિલ્લાવાર મતદાન ટકાવારી

જિલ્લા ક્રમાંક મતદાન ટકાવારી
7 અમદાવાદ 68.41 ટકા
8 સુરેન્દ્રનગર 69.79 ટકા
9 રાજકોટ 71.07 ટકા
10 જામનગર 68.48 ટકા
11 પોરબંદર 66.39 ટકા
12 જુનાગઢ 69.71 ટકા
13 અમરેલી 67.21 ટકા
14 ભાવનગર 69.11 ટકા
20 નર્મદા 82.21 ટકા
21 ભરૂચ 75.11 ટકા
22 સુરત 69.58 ટકા
26 તાપી 80.43 ટકા
23 ડાંગ 68.76 ટકા
24 નવસારી 75.59 ટકા
25 વલસાડ 73.79 ટકા

બેઠકવાર ટકાવારી
બેઠક ક્રમાંક બેઠકનું નામ મતદાન ટકાવારી

(મધ્ય ગુજરાત)
39 વિરમગામ 66.15
40 સાણંદ 73.73
58 ધોળકા 70.19
59 ધંધુકા 64.12

(સૌરાષ્ટ્ર)
60 દસાડા 64.32
61 લીંબડી 69.12
62 વઢવાણ 68.65
63 ચોટીલા 71.20
64 ધ્રાંગધા 74.92
65 મોરબી 72.78
66 ટંકારા 75.93
67 વાંકાનેર 73.86
68 રાજકોટ પૂર્વ 68.69
69 રાજકોટ પશ્ચિમ 62.56
70 રાજકોટ દક્ષિણ 64.18
71 રાજકોટ ગ્રામ્ય (અજા) 66.44
72 જસદણ 80.65
73 ગોંડલ 76.11
74 જેતપુર 73.22
75 ધોરાજી 70.07
76 કાલાવડ (અજા) 68.45
77 જામનગર ગ્રામ્ય 72.21
78 જામનગર ઉત્તર 65.82
79 જામનગર દક્ષિણ 65.28
80 જામજોધપુર 74.77
81 ખંભાળિયા 67.89
82 દ્વારકા 65.77
83 પોરબંદર 68.09
84 કુતિયાણા 64.36
85 માણાવદર 72.75
86 જૂનાગઢ 60.71
87 વિસાવદર 66.09
88 કેશોદ 65.65
89 માંગરોળ 70.40
90 સોમનાથ 76.08
91 તાલાલા 76.84
92 કોડીનાર (અજા) 69.56
93 ઉના 71.58
94 ધારી 66.46
95 અમરેલી 67.37
96 લાઠી 70.16
97 સાવરકુંડલા 61.63
98 રાજુલા 70.78
99 મહુવા 66.56
100 તળાજા 65.62
101 ગારિયાધાર 64.65
102 પાલીતાણા 70.08
103 ભાવનગર ગ્રામ્ય 75.50
104 ભાવનગર પૂર્વ 67.19
105 ભાવનગર પશ્ચિમ 66.77
106 ગઢડા (અજા) 65.02
107 બોટાદ 78.50

(દક્ષિણ ગુજરાત)
148 નાંદોદ (અજજા) 77.07
149 દેડિયાપાજા (અજજા) 88.31
150 જંબુસર 71.83
151 વાગરા 77.45
152 ઝગડિયા (અજજા) 80.64
153 ભરૂચ 70.96
154 અંકલેશ્વર 75.08
155 ઓલપાડ 70.78
156 માંગરોળ (અજજા) 80.15
157 માંડવી (અજજા) 79.30
158 કામરેજ 71.90
159 સૂરત પૂર્વ 71.18
160 સૂરત ઉત્તર 67.82
161 વરાછા રોડ 68.61
163 કારંજ 64.56
163 લિમ્બાયત 66.81
164 ઉધના 62.67
165 મજૂરા 63.58
166 કતારગામ 68.59
167 ચોર્યાસી 62.57
169 બારડોલી (અજા) 73.94
170 મહુવા (અજજા) 76.07
171 વ્યારા (અજજા) 77.25
172 નીઝર (અજજા) 83.08
173 ડાંગ (અજજા) 68.76
174 જલાલપોર 72.44
175 નવસારી 73.66
176 ગણદેવી (અજજા) 74.96
177 વાંસદા (અજજા) 80.31
178 ધરમપુર (અજજા) 78.36
179 વલસાડ 70.47
180 પારડી 70.60
181 કપરાડા (અજજા) 83.52
182 ઉમરગામ (અજજા) 66.44
કુલ 70.75

English summary
Gujarat Election : In the first phase of Gujarat election, voting for 87 seats are over. seat wise voting percentage are here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X