ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાતના પ્રખ્યાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવવાની પૂરેપૂરી શક્યતા છે.

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, પંચમહાલ અને તેની આસપાસના વિસ્તારોમાં આજે માવઠું પડી શકે છે. આ વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાં પડવાની સંભાવના હોવાથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.
ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ આજે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વાદળછાયા માહોલને જોતા હવામાન નિષ્ણાતે ખેડૂતોને પાક બાબતે પૂરતી તકેદારી રાખવા ખાસ અપીલ કરી છે.
માવઠાની સાથે રાજ્યમાં કડકડતી ઠંડીનો નવો રાઉન્ડ પણ શરૂ થવા જઈ રહ્યો હોવાની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં થયેલી હિમવર્ષાની સીધી અસર હવે ગુજરાતના તાપમાન પર જોવા મળશે.
રાજ્યમાં આગામી 4 થી 9 ફેબ્રુઆરી દરમિયાન ઠંડીનો પારો ગગડતા લોકોને કાતિલ ઠંડીનો અનુભવ થશે. ઠંડા પવનોને કારણે તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનું જોર આગામી દિવસોમાં સતત વધતું જોવા મળશે.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ







Click it and Unblock the Notifications
